gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનના સુએઝ પંપિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનને થતા  નુકસાન માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ વિજિલન્સ તપાસ કરવા અપક્ષ કાઉન્સિલરે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

વોર્ડ નં. 15ના અપક્ષ કાઉન્સિલરએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે કે, કોન્ટ્રાક્ટરો ઈજારાની શરતો મુજબ કામગીરી ન કરતા ડભોઇ રોડના સુએઝ પ્લાન્ટના પંપોને નુકસાન થતાં પંપો બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. કામની એક વર્ષની ગેરંટીમાં પંપો બંધ હોવા છતાં બીલનું ચુકવણું થાય છે. વિજિલન્સના 3 લાખની રકમ કપાત કરવાની કમિશનરની નોંધ હોવા છતાં રકમ કાપ્યા વગર ઉમિયા એન્જિનિયરિંગ વર્કસને ચૂકવી આપી હતી. જેમાં કોર્પોરેશનને રૂ.15 લાખનું નુકસાન થયું હતું. ડભોઇ રોડ પ્લાન્ટ ખાતે 6 પંપ લાગ્યા હતા અને 7 પંપ દર્શાવ્યા છે.  વાસણા ,મકરપુરા, લક્ષ્મીપુરા વિગેરે પમ્પિંગ સ્ટેશન ખાતે પંપ બદલવાના નામે સરકારને ગંધ ન આવે તે માટે અલગ અલગ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. ઓછી કેપેસિટીના પંપ લગાવ્યા બાદ માત્ર પાંચ વર્ષના સમયગાળામાં તેના સ્થાને તેનાથી વધુ ઓછી કેપેસિટીના નવા પંપો ફરી લગાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

Next Post
PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo…

PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo...

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official...

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

1 week ago
જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

8 months ago
મહિલા બુટલેગર સહિત પાંચ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વાળ્યા | Bulldozers again targeted the …

3 hours ago
ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા | bharuch two saints f…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News