gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ પરીક્ષા ચાલી રહી છે અને બીજી તરફ આગામી ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે  વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.જેના કારણ ેસંખ્યાબંધ વિદ્યાર્થીઓ માટે સિલેક્શન ટ્રાયલમાં હાજર રહેવું મુશ્કેલ બન્યું છે.સિલેક્શન ટ્રાયલ રાખતા પહેલા ફિઝિકલ એજ્યુકેશન વિભાગે પરીક્ષાની તારીખોને ધ્યાનમાં રાખવાની જરુર હતી તેવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટની તારીખો હજી જાહેર નથી થઈ પણ સત્તાધીશો  તેના પહેલા ૬૦ થી ૬૫ સંભવિત ખેલાડીઓની પસંદગી કરીને તેમની વચ્ચે  ક્રિકેટ મેચનું આયોજન કરવા માગે છે.જેથી ખેલાડીઓના પરફોર્મન્સને ચકાસી શકાય અને તેમાંથી અંતિમ ઈલેવન પસંદ કરી શકાય.જોકે મોટાભાગની ફેકલ્ટીઓમાં પરીક્ષા ચાલી રહી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેમ નથી.આજે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ટ્રાયલ હતી. જે વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવા આવ્યા હતા તેમણે સવારે ટ્રાયલ પૂરી કરીને બપોરે સીધા પરીક્ષા આપવા જવાનો વારો આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

Next Post
ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff…

ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff...

સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી | clash between students of abvp and …

સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી | clash between students of abvp and ...

જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P…

જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

6 months ago
સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

7 months ago
ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…

4 months ago
લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News