gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બિહારમાં ઓર્કેસ્ટ્રામાં કામ કરતી યુવતીના બાળકને પડાવી લેવા માટે સંચાલક અને ડોક્ટરે રચેલા કારસાનો ભાંડો ફૂટયા બાદ યુવતીનું બાળક અઢી લાખમાં વેચી દેવાના કૌભાંડનો એજન્ટ વડોદરામાંથી ઝડપાયો છે.

વડોદરા પોલીસના કહ્યા મુજબ, બિહારના સારણ જિલ્લાના જનતાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલાં નવજાત શિશુનો સોદો કરવાનો બનાવ બન્યો હતો.જેમાં ઓર્કેસ્ટ્રામાં કામ કરતી શિવાંગીને ઓર્કેસ્ટ્રા સંચાલક અને તેના મળતીયાઓએ માં દુર્ગા નર્સિંગ હોમમાં જબરદસ્તી દાખલ કરાવી હતી.

બાળકનો જન્મ થતાં ઓર્કેસ્ટ્રા સંચાલક તેમજ ડોક્ટરે બાળક પડાવી લેવા માટે કારસો ઘડયો હતો અને પ્રસૃતાને તેની ગજા બહારનું બિલ પકડાવી દીધું હતું.જે માટે બિહારના વતની એવા વચેટિયા સોનુકુમાર તારકેશ્વર ગીરીએ તેના નિઃસંતાન મિત્ર નિરજ પ્રસાદ અને આશાદેવીને રૃ.અઢી લાખમાં બાળક પધરાવી દીધું હતું.

આ અંગે પોલીસ કેસ થતાં બિહાર પોલીસની સાથે દિલ્હી અને મુંબઇની એનજીઓ પણ મદદમાં સામેલ થઇ હતી. બાળક વેચવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સોનુકુમાર વડોદરાના ગોરવાના રિફાઇનરી રોડ પર યશોનંદન પાર્ક આશરો લેતો હોવાની વિગતો મળતાં વડોદરા પોલીસની મદદ લેવામાં આવી હતી.જેથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એચ જે પટેલ અને ટીમે તેને ઝડપી પાડયો હતો.

બાળક વેચવાના રેકેટના માસ્ટર માઇન્ડે પોતે જ રૃપિયા

રાખી લીધા હતા,એકમહિનાથી ખાનગી નોકરી કરતો હતો

બિહારમાં નવજાત શિશુને વેચવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાં એકલો જ રહેતો હતો અને બાળક વેચ્યા તેના અઢી લાખ રૃપિયા પણ તેણે જ રાખી લીધા હતા.

ઓર્કેસ્ટ્રામાં કામ કરતી યુવતીનું બાળક  પડાવી લેવા માટે ઓર્કેસ્ટ્રા સંચાલક અને નર્સિંગ સ્ટાફે કારસો રચ્યો હોવાની વિગતો ખૂલતાં સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સોનુ કુમાર ભાગીને વડોદરા આવી ગયો હતો.

છેલ્લા એક મહિનાથી ગોરવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા સોનુકુમારે ખાનગી નોકરી પણ શોધી કાઢી હોવાની પોલીસને માહિતી મળી છે.બિહાર પોલીસ આવી જતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના લેડી પીઆઇએ તેને સોંપી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money…

દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money...

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru...

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

8 months ago
સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

1 month ago
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

3 months ago
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News