gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– બુધવારે મોટાભાગના વિસ્તારમાં દોઢથી 2 કલાક પાણી મોડુ આવ્યુ 

– મેઈન્ટેનન્સ કામગીરીના પગલે સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારમાં પાણીના ધાંધીયા 

ભાવનગર : મેઈન્ટેનન્સની કામગીરીના પગલે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ આપવામાં આવ્યો હતો, જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણીના ધાંધીયા જોવા મળ્યા હતા, જયારે આજે બુધવારે કેટલાક વિસ્તારમાં પાણી મોડુ આવ્યુ હતું. 

જીડબલ્યુઆઈએલ હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે ગત તા. ૬ થી તા. ૮ ઓકટોબર સુધી ભાવનગર મહાપાલિકાને મહી પરીએજમાથી મળતું સમગ્ર રો-વોટર બંધ રહ્યુ હતુ, જેના કારણે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર પર મહીપરીએજનુ રો વોટર બંધ રહ્યુ હતું. મેઈન્ટેનન્સની કામગીરીના પગલે મહાપાલિકાએ તરસમીયા ફિલ્ટર હેઠળના મોટાભાગના વિસ્તારમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રાખ્યો હતો, જેના કારણે સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર સહિતના તમામ વિસ્તારમાં એક દિવસ પાણી આવ્યુ ન હતુ, જયારે આજે બુધવારે કાળિયાબીડ સહિતના વિસ્તારમાં દોઢથી બે કલાક પાણી મોડુ આપવામાં આવ્યુ હતું. 

દિવાળી પર્વ નજીક છે તેથી મહિલાઓએ હાલ ઘરની સાફ સફાઈ હાથ ધરી છે અને આ દિવસોમાં પાણી કાપ રહેતા તેમજ પાણી અનિયમીત આવતા લોકોની પરેશાની વધી હતી. પાણી પ્રશ્ને લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. 

આજથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી અપાશે 

વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી હતો અને આજે વીજ પુરવઠો ન હોવાના કારણે ઉપરથી પાણી મોડુ આવ્યુ હતુ તેથી ઘણા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં મોડુ થયુ હતુ પરંતુ આવતીકાલ ગુરૂવારથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી મળશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણાવ્યુ હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w...

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી | Traffic jam as ten shops collapse

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની જેમ જ બંગાળના લોકો પણ જંગલરાજને ફગાવી દેશે: મોદી | Like Bihar people of Bengal will also rej…

11 months ago
દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ! ભારતની કંપનીઓને મોટો ફટકો | trump plans to impose 2…

1 year ago
શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News