gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UK Surrey University In GIFT City : યુનિવર્સિટી ઓફ સરે, ઇંગ્લેન્ડના ગિલ્ડફોર્ડમાં આવેલી એક જાહેર સંશોધન યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City)માં તેનું કેમ્પસ ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. જે ભારતમાં વૈશ્વિક ઉચ્ચ શિક્ષણની તકોના વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

યુકેની યુનિવર્સિટીને ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવા સૈદ્ધાંતિક મંજૂરી

યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરની ભારત મુલાકાતના પરિણામોના ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સ્ટારમરે મુંબઈના રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી.

આ મુલાકાત બંને દેશો વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલા વેપાર કરારને અનુસરે છે, જેના પર જુલાઈ 2025માં પીએમ મોદીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની વ્યાપક વાટાઘાટો પછી, વેતનમાં વધારો, જીવનધોરણમાં સુધારો અને ગ્રાહક ભાવ ઘટાડીને “બંને દેશોને નોંધપાત્ર લાભો” પહોંચાડવા માટે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’

યુનિવર્સિટી ઓફ સરેના વાઇસ-ચાન્સેલરે શું કહ્યું?

યુનિવર્સિટી ઓફ સરેના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર પ્રોફેસર સ્ટીફન જાર્વિસે જણાવ્યું હતું કે, GIFT સિટીમાં અમારું નવું કેમ્પસ ખોલવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે UK યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા એલાયન્સના સ્થાપક સભ્યો બનવા માટે આમંત્રણ મળવાનો આનંદ છે. સરે અમારી સાથી યુનિવર્સિટીઓ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાનો ગર્વ અનુભવે છે. અમે ઉચ્ચ શિક્ષણને કૌશલ્ય અને સંશોધન પ્રવેગક બનવાની સંભાવનાને વિસ્તૃત કરવા માંગીએ છીએ, જે UK અને ભારતીય બંને અર્થતંત્રોને લાભદાયી છે.’

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…
GUJARAT

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…

April 8, 2026
‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…
GUJARAT

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

April 8, 2026
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…
GUJARAT

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

April 8, 2026
Next Post
પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P...

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N...

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ | bhavnagar fa…

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ | bhavnagar fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ‘દિવ્યેશ ડોન’ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ | …

જામનગરમાં ‘દિવ્યેશ ડોન’ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ | …

4 months ago
એસ.ટી.ના કર્મીઓને ઓવર ટાઈમની રકમ ચૂકવવા હુકમ | Order to pay overtime to ST employees

એસ.ટી.ના કર્મીઓને ઓવર ટાઈમની રકમ ચૂકવવા હુકમ | Order to pay overtime to ST employees

1 month ago
ફંડોની અવિરત તેજી : સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83014 | Funds continue to rally: Sensex rises 320 poi…

ફંડોની અવિરત તેજી : સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83014 | Funds continue to rally: Sensex rises 320 poi…

7 months ago
વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News