gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : દુમાડ ચોકડી પાસે વોંચ ગોઠવી ટ્રેલરમાં વિદેશી દારુનો જંગી
જથ્થો લઇને આવી રહેલા બિશ્નોઇ ગગના બે સાગરીતને પોલીસે ૧.૩૬ કરોડના મુદ્દામાલ સાથે
ઝડપી પાડયા હતા.હાલ જેલમાં રહેલા આ બન્ને આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દુમાડ
ચોકડી પાસે વોંચ ગોઠવી એક ટેન્કરની જડતી લેતા તેમાંથી વિદેશી દારુની ૮૨૨ પેટીમાંથી ૧
,૨૧,૫૮,૮૮૦ની કિંમતની ૧૬,૫૧૨ બોટલ મળી આવતા પોલીસે ટ્રેલર
સહિત કુલ ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બનાવમાં સંડોવાયેલા ટ્રકના ચાલકભજનલાલ સુખરામ બિશ્નોઇ, શિવપ્રકાશ
રાજુરામ બિશ્નોઇ (બન્ને રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા બન્ને
આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે બન્ને અરજદારની અરજી રદ કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું
હતું કે
, જામીન આપવામાં આવશે તો આરોપી ટ્રાયલમાં હાજર નહી
રહે તેવી સંભાવના નકારી શકાય નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau...

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud...

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો | Vadodara district…

9 months ago
વડોદરામાં ગોરવા ખાતે મેઈન રોડ પર મસમોટો ભુવો, નાગરિકો પરેશાન | people suffer after huge potholes occ…

8 months ago
જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્ય…

6 months ago
ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું | Jaishankar PM…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News