gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…
7
VIEWS
Share on FacebookShare on Twitter

‘સેન્સ’ પ્રક્રિયામાં ભરેલા નારિયેળ જેવી અસમંજસનો માહોલ : નિરીક્ષકોએ કાર્યકરોનો મિજાજ જાણ્યો, : બેઠક દીઠ 24-25 દાવેદારો : હવે નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે 

 જામનગર, : ગુજરાતની રાજનીતિમાં અવ્વલ ગણાતી ભારતીય જનતા પાર્ટીએ આગામી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કમર કસી લીધી છે. જેના પ્રારંભિક તબક્કે શહેર ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની ‘સેન્સ’ પ્રક્રિયા શિસ્તબદ્ધ છતાં ભરેલા નાળિયેર જેવા અસમંજસના માહોલમાં યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જોવા મળેલો ટિકિટવાંચ્છું કાર્યકરોનો જમાવડો આંતરિક હૂંસાતૂંસીનો પણ સંકેત આપી રહ્યો છે. કારણ કે, મહાપાલિકાના 16 વોર્ડની ફક્ત 64 બેઠકો માટે અધધ 1575 દાવેદારો ચૂંટણી લડવાની ઈચ્છા સાથે ભાજપ મોવડી મંડળ સમક્ષ જાહેરમાં આવ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ગજબનું આકર્ષણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ પક્ષમાં આટલી મોટી સંખ્યામાં દાવેદારો હોવા તે આંતરિક જૂથવાદનું કારણ બની શકે છે, પરંતુ ભાજપમાં તેને ‘લોકપ્રિયતા અને સંગઠનની મજબૂતી’ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે, દરેક બેઠક દીઠ આશરે 24થી 25 દાવેદારો મેદાને આવ્યા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે જામનગરમાં ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે સ્પર્ધા છે. ભીડને નિયંત્રિત કરવા અને દરેક કાર્યકરને પૂરતો સમય આપવા માટે શહેર ભાજપ દ્વારા સમગ્ર પ્રક્રિયાને બે મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 8 ના સંભવિત ઉમેદવારો અને કાર્યકરો માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટેની પ્રક્રિયા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ હતી. 

સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકોએ વન-ટુ-વન મીટિંગ યોજી હતી. કાર્યકરોએ માત્ર પોતાની દાવેદારી જ નોંધાવી ન હતી, પરંતુ પોતાના વોર્ડની ભૌગોલિક સ્થિતિ, જ્ઞાાતિ સમીકરણો અને જનતાની અપેક્ષાઓ વિશે પણ નિરીક્ષકોને માહિતગાર કર્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદારની શૈક્ષણિક લાયકાત, સંગઠનમાં તેમનું પ્રદાન અને લોકોમાં તેમની છબી કેવી છે તે અંગેની ઝીણવટભરી વિગતો નોંધી હતી. આગામી દિવસોમાં આ તમામ નામોનું પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate...

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with...

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih…

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih…

12 months ago
‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

1 year ago
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci…

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci…

1 year ago
શહેરી વિકાસ વર્ષ – 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના | Committee formed as part of celebration of …

શહેરી વિકાસ વર્ષ – 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના | Committee formed as part of celebration of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News