gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જેટકોએ વીજ કાપ રાખ્યો, દિવાળી પર્વ પૂર્વે વીજળી અને પાણીના ધાંધીયા 

– ચિત્રા, ફુલસર, કાળીયાબીડ, કુંભારવાડા, હિલડ્રાઈવ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે 

ભાવનગર : જેટકો દ્વારા આગામી તા. ૧૨ ઓકટોબર-૨૦૨૫ ને રવિવારનાં રોજ અલગ-અલગ ૬૬ કેવી સબ સ્ટેશનો પરથી વીજ પુરવઠો બંધ રહેવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. વીજ પુરવઠો આવ્યા બાદ પાણી સપ્લાય શરૂ કરવામાં આવશે. 

ભાવનગર શહેરમાં આગામી રવિવારે પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં ચિત્રા ફિલ્ટર આધારિત (બોરતળાવ વિસ્તારમાં) મેપાનગર, સરિતા પેલેસ વિસ્તાર, ઝવેરભાઈની વાડી, શિવનગર, હરિઓમનગર, પટેલ નગર, મિલેટ્રી સોસાયટી, સરિતા સોસાયટી, કુમુદવાડી, દેસાઈનગર, શાંતિનગર, ગૌતમેશ્વર, માધવનંદ, અખંડઆનંદ, સુખસાગર તેમજ ચિત્રા વિસ્તાર હેઠળના ચિત્રા ગામતળ, રાજનગર, મહાલક્ષ્મી સોસાયટી, એસ.ટી. સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને ફુલસર વિસ્તાર હેઠળના અંજલિપાર્ક, અમર પાર્ક, રામદેવનગર, સત્યમ-શિવમ-સુન્દરમ સોસાયટી, સ્વપ્નસાકાર ટાઉનશીપ, પ્રધાનમંત્રી આવાસ-૧૬, ૩૦, ૩૬, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસા., સ્લમ બોર્ડ વગેરે વિસ્તારમાં પાણી કાપ રહેશે. 

ઉપરાંત કુંભારવાડા વિસ્તાર હેઠળના હાઉસિંગ બોર્ડ, અક્ષરપાર્ક, હાદાનગર વિસ્તારના સમગ્ર ઇન્દિરાનગર, હાદાનગર, સત્યનારાયણ-૧-૨, શિવશક્તિ-૧-૨, સ્નેહમિલન સોસાયટી, મહેતા મેડીકલ વાળો ખાંચો, જુનું-નવું ષિરાજ, બજરંગ બાળક સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જણાવેલ છે. 

તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પણ પાણી કાપ 

તરસમીયા ફિલ્ટર દિલબહાર ઈ.એસ.આર આધારીત હિલડ્રાઈવ, ઇસ્કોન મેગાસીટી, માધવબાગ-૧,૨,૩, વૃંદાવન પાર્ક, આઝાદનગર, કાળીયાબીડ-ડી, સાગવાડી-૨૪૪, શિવપાર્ક કેપીઈએસ સ્કૂલનો પાછળનો વિસ્તાર, કેસરિયા હનુમાન તથા અવધનગર આજુબાજુનો વિસ્તારો, વર્ધમાન ઇએસઆર આધારિત શિવનગર, આસ્થા હોમ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક, બે-માળિયા, સિંગલીયા, દેવરાજનગર, માલધારી, શિક્ષક સોસા. આસુતોષ, કામીનીયાનગર, તળાજા રોડ, શેત્રુંજી રેસીડેન્સી ૧-૨-૩-૪, તખ્તેશ્વર હાઈટસ, તરસમીયા ગામ, અધેવાડા ગામ તથા તેની આજુબાજુનો વિસ્તારમાં પાણી બંધ રહેશે. બાલયોગીનગર ઇ.એસ.આર આધારીત ગાયત્રીનગર, બરસાના, હિમાલયા ટેનામેન્ટ, વારાહી સોસા. અખિલેશ સર્કલની આજુબાજુની સોસા., બાલા હનુમાન પાર્ક, મીની હીરાબજાર, ઘોઘા રોડ, ગૌશાળા, મુરલીધર સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic…

આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic...

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M...

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

6 months ago
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે

1 year ago
ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

1 year ago
થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 56 lakh seized from Khakh…

થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 56 lakh seized from Khakh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News