gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારી પાસે પણ વિકલ્પ’, સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
‘અમારી પાસે પણ વિકલ્પ’, સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં જ જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (હમ)એ ભાજપની સાથે બેઠક ફાળવણી મુદ્દે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. મીડિયા સાથે વાતચીત કરતાં હમના નેતા રાજેશ પાંડેએ જણાવ્યું કે, અમે અમારી વાત મૂકી છે, વાતચીત ચાલુ રહેશે, પરંતુ અમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે.

રાજેશ પાંડેએ જણાવ્યું કે, હમ પાર્ટી રાજકીય નિર્ણયોમાં લચીલાપણુ દર્શાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, રાજનીતિમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી. વિકલ્પ હંમેશા ખુલ્લા છે, અમે અમારૂ વલણ સ્પષ્ટ કર્યું છે.

માંઝીની પાર્ટીનો શું છે સંકેત?

રાજેશ પાંડેએ આગળ જણાવ્યું કે, તેમની પાર્ટીએ ભાજપના નેતૃત્વ હેઠળ પોતાની માગ અને વિચારધારા જણાવી દીધી છે. બેઠક સકારાત્મક રહી છે. ટૂંકસમયમાં તેના પરિણામ જાણવા મળશે. હમ પાર્ટીએ પોતાની રણનીતિથી સંકેત આપ્યો છે કે, એનડીએ ગઠબંધન સહયોગ અને સહકાર સાથે પોતાનો મજબૂત દેખાવ રજૂ કરવા સજ્જ છે. જો કે, તેમની શરતો ન માનવામાં આવે તો અન્ય વિકલ્પ પણ ખુલ્લા છે.

એનડીએનું લિસ્ટ જાહેર કરવા મુદ્દે અસમંજસ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મુદ્દે એનડીએમાં બેઠક ફાળવણીની ફોર્મ્યુલા હજી જાહેર થઈ નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના ઉમેદવાર લગભગ ફાઈનલ કરી દીધા છે. આજે શનિવારે સાંજે તે ઉમેદવારોના નામ જાહેર કરવાની હોવાના અહેવાલ છે. પરંતુ તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ આજે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે, બેઠક મુદ્દે હજી ચર્ચા પૂરી થઈ નથી.

'અમારી પાસે પણ વિકલ્પ', સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ…

જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ...

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi...

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર | delhi 55 lakh veh…

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર | delhi 55 lakh veh…

1 year ago
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

6 months ago
ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA’…

ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા | 200 police personnel raid RJD MLA’…

1 year ago
નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી | fake…

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી | fake…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News