gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરામાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા મહિલા એન્જિનિયરે વાંસના વેસ્ટનો ઉપયોગ કરી કોંક્રિટ રોડની આવરદા વધારવા માટે તૈયાર કરેલા સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે.

સાઉત કોરિયાના જેજુ દ્વિપ ઉપર ટૂંક સમયમાં યોજાનારી સિવિલ એન્જિનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એશિયન રિજિયનમાં સસ્ટેનબલ ડેવલપમેન્ટ વિભાગમાં રજૂ કરવા આ સંશોધનપત્રની પસંદગી થઇ છે. માર્ગ અને મકાન વિભાગની વડોદરાની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયરે કોંક્રિટની ક્ષમતા વધારવા માટે આ સંશોધન કર્યું છે. જેમાં વાંસના રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાંસના ઉપયોગ કરવાથી કોંક્રિટ રસ્તાઓમાં ક્રેક ઓછી પડે છે. રોડની આવરદા વધે છે, મેન્ટેનન્સ ખર્ચ ઘટે છે. વાંસ આધારિત કોંક્રિટ માર્ગો ભવિષ્યમાં શ્રેષ્ઠ ઉકેલ સાબિત થઇ શકે છે, અને પરંપરાગત કોંક્રિટ પધ્ધતિ સામે સચોટ વિકલ્પ બની શકે છે, એમ તેમનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P...

GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

2 months ago
Happy Birthday Kashish Rathore

Happy Birthday Kashish Rathore

12 months ago
ફતેગંજમાં બાઇક ચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting biker in Fatehganj

6 months ago
તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી | K Annamalai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News