gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા | Villagers cried out in distress …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા | Villagers cried out in distress …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રસ્તા
પર કપચી ઠાલવી દેતા અકસ્માત થવાનો પણ ભય

પાટડી
પાલિકા હેઠળ આવતા રોડ અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં
ઉકેલ નહીં આવતા રોષ

સુરેન્દ્રનગર
–  પાટડી નગરપાલિકા હેઠળ આવતા
હિંમતપુરા-નારણપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો
તોબા પોકારી ઉઠયા છે અને વહેલી તકે બિસ્માર રસ્તાનું યોગ્ય રિપરિંગ કામ કરવામાં
આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સરકાર
દ્વારા એક તરફ નવા રસ્તાઓ તેમજ રસ્તાના રિપેરિંગ કામ માટે લાખો રકમની ગ્રાન્ટ ફાળવવામાં
આવે છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ કરી હલકી ગુણવત્તાની કામગીરી
કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પાટડી નગરપાલિકા હસ્તક આવતા હિંમતપુરા-નારણપુરા
ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં અને ઉબડ ખાબડ બની જતા આ
બંને ગામના વિધાર્થીઓ
, ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલ રોડ પર
કપચી ઠાલવવામાં આવી છે જેના કારણે વાહનોને નુકસાન અને અકસ્માત થવાનો ભય પણ સેવાઈ રહ્યો
છે. આ મામલે દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમારને પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ
જ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા રોડનું રિપેરિંગ
કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b...

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on ...

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

11 months ago
ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત | Sidokar Vi…

12 months ago
પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…

10 months ago
ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News