gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશન તથા એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો 2 - image
તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી રેલ્વે તથા એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયું હતું. પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ભાડા પર  ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તેવી જ રીતે એસટી વિભાગ દ્વારા પણ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આજે રવિવારે વડોદરા રેલ્વે સ્ટેશન તથા સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ હોવા છતાં એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર મુસાફરોની ચેકિંગ વગર અવરજવર જોવા મળી છે. તથા મેટલ ડિટેક્ટર અને લગેજ સ્કેનર બંધ હાલતમાં નજરે ચડયા છે. જ્યારે પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો જીવના જોખમે ટ્રેક ઓળંગતા નજરે ચડ્યા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે મુસાફરોની સુવિધા માટે બનાવેલ ડિલક્સ વેઈટિંગ રૂમ હાલ ધૂળ ખાઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into ...

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w...

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

8 months ago
વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

1 year ago
હૈદરાબાદમાં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો | Blood test done in Hyderabad u…

PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News