gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ ઠરાવતી ઘટના

રણજીત સાગર રોડ પર કાર અને બાઇકમાં આવેલા બે શખ્સો રોકડ-દાગીનાની બિન્દાસ્ત ચોરી-લૂંટ કરી છૂમંતર

જામનગર: જામનગરમાં તસ્કરો અને લૂંટારાઓ બેખોફ બન્યા છે. પોલીસનાં અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉભો કરી દીધો હોય તેમ ગઇકાલે એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની મત્તાની ચોરી કરી લઇ ગયા હતાં. આ દરમિયાન એક વૃધ્ધ ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ડૂમો આપીને બેફામ માર મારીને તેની પાસેથી લૂંટ પણ ચલાવી હતી.

જામનગર પોલીસ દ્વારા એક તરફ કડક પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર-જિલ્લામાં લૂંટ અને ચોરીના બનાવનો સિલસિલો પણ યથાવત ચાલુ રહ્યો છે. હજુ પરમ દિવસે જ જોડિયા પંથકમાં એક વૃધ્ધા પાસેથી લૂંટના બનાવની શાહી સુકાઇ નથી ત્યાં જ ગઇરાત્રે ફરી એક વખત શહેરની ભાગોળે તસ્કરો અને લૂંટારુની ગેંગ ત્રાટકી હતી. રણજીત સાગર માર્ગે જે જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઇકમાં આવેલા બે શખ્સોએ આઠેક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. અહીં રહેતા યાજ્ઞિાક દિનેશભાઈ ભંડેરીએ જણાવ્યા પ્રમાણે ગત રાત્રે પોતાની સોસાયટીના આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાંથી રોકડ અને ઘરેણા વગેરેની ચોરી કરી લઇ ગયા હતાં. આ દરમિયાન એક મકાનમાં ઘરના ફળિયામાં ઉંઘી રહેલા વૃધ્ધાને કોઇ હથિયાર વડે ડુમો આપવામાં આવ્યો હતો અને બેફામ માર મારીને ઇજા કરીને તેમની પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ ચલાવી હતી.

આ બનાવની જાણ થતાં જ એએસપી અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

લૂંટના બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઈ ભાડજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રે પોતાના માતા ઘરના ફળિયામાં સુતા હતા ત્યારે કોઇ દરવાજો ખખડાવતા ખોલ્યો હતો ત્યારે બે તસ્કરો-લૂંટારુઓએ પોતાની પાસેના ગન જેવા હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઇને તેમણે કાનમાં પહેરેલા રૂા. ૫૦ હજારની કિંમતના સોનાના બુટીયાની લૂંટ ચલાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri...

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

9 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…

5 months ago
કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

1 year ago
મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News