gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધંધાકીય હરીફાઇની અદાવત રાખીને

દાદા ભગવાન રોડ નજીક બનેલા બનાવમાં આરોપીઓએ અમારી સામે પડયો તો મારી નાંખીશુ તેવી ધમકી પણ આપી

ગાંધીનગર : ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં દાદા ભગવાન રોડ નજીક ઓનલાઇન
વર્ધી મળવાની રાહ જોતાં ઉભેલા ટેકસી ચાલક યુવાન પર ચાર શખ્સો લાકડીઓ લઇને તૂટી
પડયા હતાં. ધંધાકીય હરીફાઇની અદાવતના કારણે બનેલા જણાતાં હુમલાના બનાવમાં આરોપીઓએ
લાકડીઓ ફટકારીને યુવાનનું માથું ફોડી નાંખવા ઉપરાંત હાથની કોણીમાં ફ્રેક્ચર કરી
નાંખ્યુ હતું. અડાલજ પોલીસે આ સંબંધે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અમદાવાદના સીંગરવા વિસ્તારમાં કઠવાડા રોડ પર સયાજી સમૃદ્ધિ
ફ્લેટમાં રહેતા અને ઓનલાઇન કેબ સવસમાં ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા
વિપુલ મેલાભાઇ પરમાર નામના યુવાને તેની પર થયેલા હુમલા સંબંધે નોંધાવેલી ફરિયાદમાં
આરોપી તરીકે તેના એપાર્ટમેન્ટમાં જ રહેતા જીગર છગનભાઇ રબારી અને ત્રણ અજાણ્યા
શખ્સોને દર્શાવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિપુલ બપોર વેળાએ કેબ સવસની
વર્ધી મળવાની રાહ જોતો હતો. દરમિયાન સિક્યુરીટી ગાર્ડે બહાર એક ભાઇ અડાલજ જવા માટે
ટેક્સી શોધતા હોવાનું જણાવ્યુ હતું. તેની પાસે જઇને અડાલજ માટે ભાડુ બાંધ્યુ હતું
અને અડાલજ નજીક જમિયાતપુરા પાસે મુસાફરને ઉતારીને બીજી વર્ધીની રાહ જોતાં દાદા
ભાગવાન રોડ પાસે ઉભો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સે આવી ક્યાંનો છે.

 પાટણના નાંણા ગામનો
છે
, તેમ
પુછયુ ત્યારે હા પાડતાં જ બન્નેે હુમલો કરી દઇ ગાડીની ચાવી કાઢી લીધી હતી. દરમિયાન
આરોપી જીગર રબારી સહિત બે શઅખસો આવ્યા હતાં. તેમણે પણ લાકડીથી માર માર્યો હતો.
આરોપીએ અમારી સામે પડીશ તો મારી નાંખીશુ તેવી ધમકી આપીને પોતાની ગાડીમાં જતા રહ્યા
હતાં. દરમિયાન ત્યાંથી નીકળેલા રાહદારીનો ફોન લઇને યુવકે તેના પિતાને જાણ કરી હતી
અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026
સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat …
GUJARAT

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat …

May 21, 2026
Next Post
કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun …

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun ...

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f...

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe…

મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe…

2 months ago
શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

1 year ago
યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

7 months ago
ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News