gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે ‘વોટ ચોરી’ના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ | sc re…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે ‘વોટ ચોરી’ના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ | sc re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Fraud Voter List Allegaions: થોડા સમય પહેલાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે બેંગ્લુરુ સેન્ટ્રલ સહિત અનેક વિધાનસભા વિસ્તારોમાં ‘વોટ ચોરી’નો દાવો કર્યો હતો, જેની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જોકે, અદાલતે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવાની માંગણી કરાઈ હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે આ અરજીને નકારી કાઢી છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલા બાગચીની બેન્ચે આ અરજી ફગાવતાં કહ્યું કે, ‘આ મામલો ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેથી આ મુદ્દા બાબતે ચૂંટણી પંચ પાસે જાઓ.’

કોર્ટે કહ્યું, ‘અમે અરજદારના વકીલની વાત સાંભળી. કથિત રીતે આ અરજી જનહિતમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ અમે આવી કોઈ પણ અરજી પર સુનાવણી નહીં કરીએ. અરજદાર આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવી શકે છે.’

સુપ્રીમ કોર્ટમાં અરજદારનો પક્ષ રજૂ કરનાર એડવોકેટ રોહિત પાંડેએ જણાવ્યું કે, આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આમ છતાં, કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

આ પણ વાંચો: ગજબ કિસ્સો! મોતનો ઢોંગ કરી જીવતેજીવ પોતાની અર્થી ઊઠાવડાવી, સ્મશાન પહોંચી પછી જુઓ શું થયું…

કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ

7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કર્યો હતો. તેમણે સત્તાધારી પાર્ટી ભાજપ પર ‘વોટ ચોરી’ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિક્રિયા આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમને 7 દિવસની અંદર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી કમિશનરનું કહેવું હતું કે જો તેઓ આવું નહીં કરે, તો તેમણે પોતે જ પોતાના આરોપોને પાયાવિહોણા માનવા પડશે.

સુપ્રીમ કોર્ટે 'વોટ ચોરી'ના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- ચૂંટણી પંચ પાસે જાઓ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…
INDIA

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…

May 18, 2026
કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ | VD Satheesan to T…
INDIA

કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ | VD Satheesan to T…

May 18, 2026
Next Post
પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute …

પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute ...

ગજબ કિસ્સો! મોતનો ઢોંગ કરી જીવતેજીવ પોતાની અર્થી ઊઠાવડાવી, સ્મશાન પહોંચી પછી જુઓ શું થયું… | a liv…

ગજબ કિસ્સો! મોતનો ઢોંગ કરી જીવતેજીવ પોતાની અર્થી ઊઠાવડાવી, સ્મશાન પહોંચી પછી જુઓ શું થયું... | a liv...

વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો | Municipal Corporation satisfied by remov…

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો | Municipal Corporation satisfied by remov…

6 months ago
વાયદા બજારમાં ચાંદી એકઝાટકે ₹13700ના ઉછાળા બાદ ગબડી, સોનામાં પણ ₹2400ની તેજી | silver price surge 13…

વાયદા બજારમાં ચાંદી એકઝાટકે ₹13700ના ઉછાળા બાદ ગબડી, સોનામાં પણ ₹2400ની તેજી | silver price surge 13…

4 months ago
મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

3 months ago
અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધ…

અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News