gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હાલમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટીને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી અશ્લીલ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે ફેકલ્ટીના સત્તાધીશોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ડીન દ્વારા તપાસ અને કડક કાર્યવાહીના સંકેત

મળતી માહિતી અનુસાર, આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફેકલ્ટીના ડીને આ બાબતને શરમજનક ગણાવી છે અને કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. ફેકલ્ટીના ડીને જણાવ્યું હતું કે, ‘પરીક્ષા દરમિયાન જે વીડિયો વાઈરલ થયો છે તેની અમને જાણ થઈ છે. આ બાબત શરમજનક છે અને કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. આ વીડિયો ઉતારનાર, તેમજ ક્લાસ સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરીને નોટિસ ફટકારવામાં આવશે.’

હાલમાં સત્તાધીશો વીડિયોમાં અશ્લીલ હરકતો કરનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિની કોણ હતા અને વીડિયો કોણે ઉતાર્યો છે, તેની ઓળખ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ વીડિયોમાં દેખાતા બંને વિદ્યાર્થીને ‘રસ્ટિકેટ’ (યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ) કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ: પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી

ABVP દ્વારા ઉગ્ર રજૂઆત

આ ઘટના સામે આવ્યા બાદ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકરોએ ફેકલ્ટીના ડીન સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ માંગણી કરી કે આ પ્રકારનું કૃત્ય જરા પણ ચલાવી લેવાય નહીં અને સખત કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દે ફરી પાછી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

એક વિદ્યાર્થી અગ્રણીએ કહ્યું હતું કે, ‘આ ઘટનાથી યુનિવર્સિટી કલંકિત થઈ છે અને આવી શરમજનક બાબત પરીક્ષા વખતે બને તે ચલાવી લેવાય નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk…

RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk...

અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…

અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year...

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડસરના ફ્લેટના બે ફ્લેટમાંંથી દાગીના અને રોકડની ચોરી

વડસરના ફ્લેટના બે ફ્લેટમાંંથી દાગીના અને રોકડની ચોરી

2 months ago
સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે | schools will submit fee affid…

સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે | schools will submit fee affid…

10 months ago
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

1 year ago
વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati…

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News