gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election-2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણીની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. NDAમાં બેઠક વહેંચણીનો કાર્યક્રમ પુરો થઈ ગયો છે, ત્યારે મહાગઠબંધનમાં હજુ પણ બેઠક વહેંચણીનો મુદ્દે ઉકેલાયો નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી લડવાની અને કંઈ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, તેની જાહેરાત કરી દીધી છે. 

તેજસ્વી રાધોપુરથી લડશે ચૂંટણી

અહેવાલો મુજબ, તેજસ્વી યાદવે ફરી એકવાર પોતાની પરંપરાગત બેઠક રાઘોપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને તેઓ 15 ઓક્ટોબરે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.

મહાગઠબંધનમાં સીટ શેરિંગને લઈને આંતરિક ડખાં

બેઠક વહેંચણીની વાત કરીએ તો મહાગઠબંધનમાં હજુ પણ બેઠકોને લઈને આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે. તેની મૂળ કારણ એ છે કે, આરજેડીને રાજ્યની 243 બેઠકોમાંથી 140 બેઠકો પર ચૂંટણી લડવી છે, જેના કારણે સાથી પક્ષો આરજેડીની માંગથી નારાજ થયા છે. બીજીતરફ તેજસ્વીએ દાવો કર્યો છે કે બધું બરાબર છે અને આગામી એક-બે દિવસમાં સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ

તેજસ્વી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કરશે શક્તિ પ્રદર્શન

તેજસ્વી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કરવાના હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને મોટી સંખ્યામાં રાઘોપુર પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે. આરજેડી માટે રાધોપુર બેઠક એટલા માટે મહત્ત્વની છે, કારણ કે, આ બેઠક યાદવ પરિવારનો પરંપરાગત ગઢ ગણાય છે.

NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા

NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં  મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.

આ પણ વાંચો : NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins...

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E…

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E...

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo…

અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo…

9 months ago
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

1 year ago
અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

11 months ago
વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News