gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારજમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા 1 - image

સરદારનરમાં ગૃહકલેશના કારણે મહિલા રીયાઇને પિયરમાં રહેવા માટે આવી હતી. જ્યાં જમાઇએ આવીને મારી પત્નીને કેમ મોકલાત નથી કહીને ગાળો બોલીને તકરાર કરી હતી. સસરાએ ગાળો બોલાવાની ના પાડતાં ઉશ્કેરાઇને જમાઇએ ચાકુથી હુમલો કરીને સસરાને ખભે તથા પેટમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા એટલું જ નહી જમાઇના ભાઇએ પણ લાતો મારીને નીચે પાડીને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે બે ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારી પત્ની ગુંડીને મોકલી દો કહીને ગાળો બોલીને સસરાને  ખભે, પેટમાં ચાકુના ઘા માર્યા આરોપીના ભાઇએ લાતો મારી નીચે પાડયા

સરદારનગરમાં ભીલવાસ પાસે રહેતા આધેડે સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોતરપુર ખાતે રહેતા જમાઇ તથા તેના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી ગૃહ કલેશના કારણે રિસાઇને પિયરમાં રહેવા માટે આવી હતી બીજીતરફ ફરિયાદી ત્રણ દિવસ પહેલા રાતે તેમના દિકરાના ઘરે જમવા માટે ગયા હતા.

જ્યાં જમાઇ અને તેના ભાઇએ આવીને જોરજોરથી બુમો પાડીને મારી પત્નીને કેમ મોકલાત નથી કહીને ગાળો બોલીને તકરાર કરી હતી. સસરાએ ગાળો બોલાવાની ના પાડતાં ઉશ્કેરાઇને જમાઇએ ચાકુથી હુમલો કરીને સસરાને ખભે તથા પેટમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. આ સમયે જમાઇના ભાઇએ પણ લાતો મારીને નીચે પાડીને માર માર્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે બે ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં ગંભીર રીતે ઘાયલ ફરિયાદી સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

Next Post
ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c…

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c...

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa…

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa...

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

6 months ago
માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

1 year ago
મહિલા વેપારી પાસેથી રૂ.6.45 લાખના તરબૂચ ખરીદ્યા બાદ રૂ.4.85 લાખ ન ચૂકવી ઠગાઈ | After buying watermel…

8 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે | Vadodara Corporation to organize first…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News