gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Crime News: ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં આજે (14 ઑક્ટોબર) સવારે એક ગમખ્વાર હત્યાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય રિક્ષાચાલક અરજણ ઠાકોરની લાશ ઇન્દ્રોડા ગામના ઐતિહાસિક કિલ્લા પાસેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકની કોઈ હથિયારથી ક્રૂરતાપૂર્વક ફટકા મારીને હત્યા કરવામાં આવી છે.

ઇન્દ્રોડા ગામના રહેવાસી અરજણ ઠાકોર સોમવારે સવારે રોજની જેમ રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પરિવારને શંકા હતી કે મૃતકને દારૂ પીવાની ટેવ હોવાથી તેમનો અવારનવાર કિલ્લા વિસ્તારમાં જતો હતો. આ શંકાના આધારે સવારે કિલ્લાના નજીક તપાસ કરતાં તેમની લાશ મળી આવી હતી. મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે મૃતક દારૂ પીવાની ટેવવાળો હોવાથી અવાવરું વિસ્તારમાં મિત્રો સાથે આવ્યો હોવો જોઈએ. ધોકા જેવા હથિયારથી ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે અને હત્યાના કારણો શોધવા માટે અલગ અલગ પાસાઓ પર તપાસ શરૂ કરી છે.

પોલીસ લૂંટના ઇરાદે હત્યા થઈ છે કે અંગત દુશ્મનીના કારણે તે અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત, મૃતકના મોબાઇલ ડેટા અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસ હાલમાં મૃતકના મિત્રવર્તુળ સહિતના લોકોની પૂછપરછ કરવાની તજવીજ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત, તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન! …
GUJARAT

વડોદરા: ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત, તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન! …

June 13, 2026
વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાતની નવી સિસ્ટમનો વિવાદ : કોમ્પ્યુટર જુના ,સિસ્ટમ નવી, આવક પર અસ…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાતની નવી સિસ્ટમનો વિવાદ : કોમ્પ્યુટર જુના ,સિસ્ટમ નવી, આવક પર અસ…

June 13, 2026
પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો
GUJARAT

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

June 13, 2026
Next Post
LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro...

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr...

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

6 months ago
વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

7 months ago
રજિસ્ટ્રેશનને લઈ માલિકોમાં નિરસતા , અમદાવાદમાં દસ મહીનામાં માત્ર ૧૮ હજાર પેટ ડોગનુ રજિસ્ટ્રેશન | Own…

રજિસ્ટ્રેશનને લઈ માલિકોમાં નિરસતા , અમદાવાદમાં દસ મહીનામાં માત્ર ૧૮ હજાર પેટ ડોગનુ રજિસ્ટ્રેશન | Own…

7 months ago
દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …

દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News