gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gold-Silver Rate : પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીનું ખૂબ મહત્વ છે. પરંતુ ચાલુ વર્ષે સોના ચાંદીનો ભાવ ઓલટાઈમ હાઈ હોવાથી વડોદરાની સોની બજારમાં પણ મંદી જોવા મળી હતી. ભાવ વધારે હોવાથી લોકોએ ખરીદી ટાળી હતી. 

આજે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.17 લાખ તથા 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.30 લાખ તેમજ ચાંદી પ્રતિ કિલો 1.84 લાખ નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં આશરે 50થી 70 ટકા ટકા જેટલો ઘટાડો થયો છે. વધુ ભાવ હોવાથી ગ્રાહકોના બજેટ પર અસર વર્તાઈ છે. ગ્રાહકોએ તેમના બજેટમાં સીધો જ કાપ મૂકી માત્ર ઇન્વેસ્ટમેન્ટ તથા લગ્ન પ્રસંગ માટે અથવા શુકન સાચવવા ખરીદી કરી હતી. દિવસે ને દિવસે ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગ્રાહકોએ હજુ આ વધુ ભાવને માન્યતા આપી નથી. જેથી બજારમાં મંદીનો માહોલ છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ મિત્તલ ગીયાનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 30 ટકા વેપાર થયો છે. સોના ચાંદીની લગડી અને લગ્ન સિઝન માટે દાગીનાની ખરીદી થઈ છે. મોટા દેશોમાં આર્થિક મંદી તથા વૈશ્વિક ઉથલપાથલને ધ્યાને લેતા લોકો મેટલમાં ઇન્વેસ્ટ કરવા ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. ચાઇના સોનુ અને ચાંદી ખરીદી ઉપર વધુ ભાર મૂકી રહ્યું છે. તેમજ ચાંદીનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ વધી રહ્યો છે. મોટાભાગના દેશો નોન પોલ્યુશન તરફ વળતા ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધી રહ્યું છે. જેથી બેટરીમાં તથા સોલાર પેનલમાં ચાંદીના ઉપયોગથી ચાંદીની ડિમાન્ડ ખૂબ વધી છે. જેથી ચાંદીની આવક ઘટતા ભાવ વધી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…
GUJARAT

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

May 11, 2026
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
GUJARAT

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

May 11, 2026
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…
GUJARAT

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

May 11, 2026
Next Post
દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ…

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ...

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl…

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl...

MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

8 months ago
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

8 months ago
ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી, ચાંદી ₹5,200થી વધુ ઉછળી, સોનું પણ મજબૂત | Gold and silver recover …

ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી, ચાંદી ₹5,200થી વધુ ઉછળી, સોનું પણ મજબૂત | Gold and silver recover …

4 months ago
હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News