gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર
વર્ષ પહેલા જ નવ કરોડના ખર્ચે રોડનું નિર્માણ થયું હતું

બિસ્માર
રોડ ગેરંટી પિરિયડમાં હોય રિપેરિંગ કામ કરૃ કરાવા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને સૂચના
આપી

પાટડી – 
સુરેન્દ્રનગરના પાટડી-ફુલ્કી રોડ ૦૪ વર્ષ પહેલા નિર્માણ પામ્યો
હતો પરંતુ હલકી ગુણવતાની કામગીરીને કારણે હાલ આ રોડ તૂટી ગયો છે. તાજેતરમાં ડામર નાખી
તૂટેલા રોડને ઠીગડા મારવામાં આવ્યા હતા પરંતુ તે પણ તૂટી જતા વાહન ચાલકોને પારાવાર
મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

વર્ષ
૨૦૧૯-૨૦ માં પાટડી-ફુલ્કી રોડના નિર્માણ માટે ૦૯ કરોડ રૃપિયા મંજૂર થયા હતા. પરંતુ
કોરોના કાળના બે વર્ષ સુધી આ રોડનું કામ શરૃ થયું નહોતું અને વર્ષ ૨૦૨૧ બાદ રોડનું
નિર્માણ કાર્ય શરૃ થયું હતું. દરમિયાન રોડનું તકલાદી કામ થતું હોવાની અનેક વખત
રજૂઆતો પણ કરવામાં આવી હતી. હાલ રોડ નિર્માણને માત્ર ૦૪ વર્ષ જેટલો સમય થયો છે.
તેવામાં ઠેર ઠેર રોડ તૂટી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

પાટડીથી
ફુલ્કીનુ અંદાજે ૧૭ કિલોમીટર જેટલું અંતર છે. જે અમદાવાદ
, વિરમગામ જેવા શહેરો
સાથે પાટડીને પણ જોડે છે આ ઉપરાંત કચ્છનુ નાનુ રણ
, સ્વામિનારાયણ
મંદિર
, શક્તિ માતાજી મંદિર જેવા ધામક સ્થળો પણ પાટડી ખાતે
આવેલા છે. આથી લોકો મોટી સંખ્યામાં અહીં હરવા ફરવા સહિત દર્શનાર્થે આવે છે.

દસાડાના
ધારાસભ્ય પી.કે.પરમારને બિસ્માર રસ્તા અંગે રજૂઆત મળતા સંકલન સમિતિની બેઠકમાં
અધિકારીઓનું આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના ભાગરૃપે બિસ્માર રસ્તાનું
સમારકામ પણ કરવામાં આવ્યું પરંતુ તેના થોડા દિવસોમાં ફરી આ રોડ તૂટી ગયો છે. હાલ
ફરી દસાડાના ધારાસભ્ય દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમજ કોન્ટ્રાક્ટરને
પણ તાત્કાલિક બિસ્માર રસ્તાનું રિપેરિંગ કરવા અને ગેરંટી પિરિયડમાં હોય કામગીરી
શરૃ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિક
ધારાસભ્યની સૂચનાનું પાલન કરવામાં આવે છે કે કેમ
? અને રસ્તાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં
આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
જંગલેશ્વરમાં ત્રણ યુવાનો પર છરી વડે હુમલો, એક ગંભીર | Three youths attacked with knife in Jangleshwa…

જંગલેશ્વરમાં ત્રણ યુવાનો પર છરી વડે હુમલો, એક ગંભીર | Three youths attacked with knife in Jangleshwa...

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na...

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી | Court approves jail transfer of seven …

સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી | Court approves jail transfer of seven …

7 months ago
મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

6 months ago
રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

8 months ago
‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News