gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગોરવાની સ્કૂલના વિદ્યાર્થીઓને વિદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની એક સ્કૂલમાં પણ આવી જ રીતે પ્રિન્સિપાલ,વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી રૃ.૧૩.૭૫  લાખ પડાવી લેતાં તેની સામે ગુનો નોંધાયો છે.

અલકાપુરી વડીવાડી ખાતે આવેલી વિઠ્ઠલ વિદ્યાલયના વાલી અજય કરસનભાઇએ પોલીસને કહ્યું છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મોરેશિયસની કલ્ચરલ ટૂરના નામે સ્કૂલમાં એક મીટિંગ યોજાઇ હતી.જેના આયોજક કનુ બાલુભાઇ પટેલે વિદ્યાર્થીઓને રહેવા,જમવા અને ફ્લાઇટની ટિકિટની વાત કરી હતી અને ત્રણ મહિના સુધી તાલીમ પણ આપી હતી.

કનુ પટેલે જે વાલીને આવવું હોય તેના માટે રૃ.૫૦ હજાર નક્કી કર્યા હતા.જેથી અજયભાઇ અને તેમના  પત્નીએ રૃ.૧ લાખ ભર્યા હતા.આવી જ રીતે પ્રિન્સિપાલ સંગીતા બેન સોનીએ રૃ.૫ લાખ,દીપકભાઇએ રૃ.૬.૧૫ લાખ,જાસ્મીનભાઇએ રૃ.૧.૧૦ લાખ અને અર્જુનભાઇએ રૃ.૫૦ હજાર આપ્યા હતા.

પરંતુ ત્રણ મહિના બાદ કનુ પટેલ ફોન રીસિવ કરતા નહતા.વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો પત્તો નહિ લાગતાં આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.

સુભાનપુરાની સ્નેહધારા સોસાયટીમાં રહેતા હિમેશભાઇ ઓઝાએ પોલીસને કહ્યું છે કે,મારા પત્ની વંદનાબેન ગોરવાની સીકે પ્રજાપતિ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા ત્યારે ડિસેમ્બર-૨૦૨૪માં કનુ બાલુભાઇ પટેલ (પંડિત દિનદયાળ નગર,વુડાના મકાનમાં, યશ કોમ્પ્લેક્સ સામે,ગોત્રી)તેમને મળ્યા હતા. કનુ પટેલે તેઓ જુદીજુદી સંસ્થા ચલાવે છે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુએસ, મોરેશિયસ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને એક કોઓડનેટરને લઇજઇ તમામ ખર્ચ સંસ્થા કરે છે તેમ કહ્યું હતું.

ગોરવાની સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ સાથે  ટૂરના નામે ૨.૮૭લાખ પડાવ્યા હતા

કનુ પટેલે ગોરવાની સી કે પ્રજાપતિ સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ વંદનાબેન ઓઝા સાથે મોરેશિયસની ટૂરના નામે ઠગાઇ કરતાં ગોરવા પોલીસમાં ફરિયાદ થઇ હતી.કને એ મોરેશિયસનું આમંત્રણ મળ્યાની વાત કરી પ્રવૃત્તિના ફોટા પણ બતાવ્યા હતા.ત્યારબાદ તેણે પ્રિવિઝિટના નામે પ્રિન્સિપાલ અને તેમના પતિના નામે ૫૧૬૦૦,કરન્સી એક્સ્ચેન્જ માટે ૮૭૬૦૦,ગિફ્ટમાં ૩૦ ગ્રામ ગોલ્ડ મળવાનું છે અને એક વ્યક્તિ ૧૦ ગ્રામ જ લાવી શકશે.જેથી તમારે ત્રીજી વ્યક્તિને પણ સાથે રાખવી જોઇએ તેમ કહી રૃ.૯૦ હજાર મળી કુલ રૃ.૨.૮૭ લાખ  પડાવતાં ફરિયાદ નોંધાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of …

સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of ...

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused's bail application rejected in Rs 477 cr...

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Finland Has An Education System The Other Country Should Learn From

2 years ago
મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

10 months ago
સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

12 months ago
સુપ્રીમમાં વક્ફ સુધારા કાયદા પર 15મીએ સુનાવણીની વકી, કેન્દ્રની કેવિયેટ દાખલ | Supreme Court to hear …

સુપ્રીમમાં વક્ફ સુધારા કાયદા પર 15મીએ સુનાવણીની વકી, કેન્દ્રની કેવિયેટ દાખલ | Supreme Court to hear …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News