gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in Business
0 0
0
સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સંવત ૨૦૮૧ ભારતીય શેરબજાર માટે, ખાસ કરીને સ્મોલકેપ શેરો માટે નિરાશાજનક વર્ષ પુરવાર થયું હતું. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સે છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર નોંધાવ્યું હતું. સંવત ૨૦૮૧ માં આ ઇન્ડેક્સ ૩.૧% ઘટયો છે. તેની સરખામણીમાં, નિફ્ટી  અને  સેન્સેક્સે આ સમયગાળા દરમિયાન અનુક્રમે ૬.૩% અને ૫.૮% નો સાધારણ વધારો નોંધાવ્યો છે. અગાઉ, સ્મોલકેપ ઇન્ડેક્સે સંવત ૨૦૭૪ અને ૨૦૭૫ માં અનુક્રમે ૧૫.૫% અને ૮.૮% ઘટાડો નોંધાવ્યો હતો.

બીએસઈ મિડકેપ ઇન્ડેક્સે આ વર્ષે ૧ ટકા જેટલું નજીવું વળતર આપ્યું હતું. જોકે, છેલ્લા બે સંવત વર્ષોમાં, તેમાં અનુક્રમે ૪૧ ટકા અને ૩૧ ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ રોકાણકારોનું ધ્યાન આ વર્ષે મોટાભાગે લાર્જ-કેપ અને મિડ-કેપ શેરો પર રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર (Q2 FY26) ના પરિણામો સ્મોલ-કેપ શેરો માટે મહત્વપૂર્ણ રહેશે. જો કમાણીમાં સુધારો થતો રહેશે, તો સ્ટોક-સ્પેસિફિક અને સેક્ટર-સ્પેસિફિક લાભ શક્ય બનશે. 

સંવત વર્ષ દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડી આઈઆઈ) એ શેરબજારમાં આશરે રૂ. ૪.૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૧.૫૩ લાખ કરોડ પાછા ખેંચી લીધા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, ભારતીય ઇક્વિટીમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ઐતિહાસિક સરેરાશથી નીચે રહે છે. નિફ્ટી ૫૦ માં વિદેશી રોકાણકારોનો  હિસ્સો ડિસેમ્બર ૨૦૨૦ માં ૨૮% થી ઘટીને જૂન ૨૦૨૫ માં ૨૫% થયો છે, જ્યારે નિફ્ટી ૫૦૦ માં, તે ૨૩% થી ઘટીને લગભગ ૨૦% થયો છે. 

ક્ષેત્રીય શેરોમાં ઓટોમોબાઈલ, મેટલ અને પીએસયુ બેંકિંગ શેરોએ સતત ચોથા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું.  સંવત વર્ષ ૨૦૮૧ માં, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૧૬% , નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ ૧૪%  અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૦% વધ્યો હતો, તેનાથી વિપરીત, નિફ્ટી આઇટી, એફએમસીજી અને એનર્જી ઇન્ડેક્સ ૮% થી ૧૨% ની વચ્ચે ઘટયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…
Business

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

June 17, 2026
Next Post
બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o…

બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o...

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol...

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

8 months ago
શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …

8 months ago
નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P…

નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P…

2 months ago
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News