gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ’ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ’ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tapi News : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકી તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ દ્વારા સલીમ મુલતાનીને એટ્રોસિટીના કેસમાં ફસાવાની ધમકી આપી હોવા મામલે સલીમએ વાલોડ પીઆઈ અને તાપી જિલ્લા પ્રમુખ સહિત ભાજપના પ્રભારી-મંત્રીને લેખિતમાં અરજી કરી છે. 

ભાજપના કાર્યકર્તાનો ઓડિયો વાઈરલ

ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાની, પરિમલ સોલંકી અને અમિત પટેલ ત્રણેયનો વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે. ઓડિયોમાં સલીમને પરિમલ કહે છે કે, ‘તમે ગ્રુપ પાર્ટી વિરોધ કેમ મુકો છો, આ બધુ મુકવાનું બંધ કરો…’

VIDEO: 'માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ' ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ 2 - image

‘એટ્રોસિટીમાં ભરાઈ દઈશ…’

જ્યારે ઓડિયોમાં અમિત ધમકાવતા સ્વરે કહે છે કે, ‘તમે ભાજપમાં છો કે બીજી પાર્ટીમાં. ભાઈ તમને ખ્યાલ નથી આવતો, બધુ પાર્ટી વિરોધી મુકો છો તો તમે શુ સમજો છો. તને ખબર નથી પડતી, એટ્રોસિટીમાં ફસાવી દઈશ તો લોહી પણ નીકળશે નહીં. અમારા ભાજપના ધારાસભ્યની વિરુદ્ધમાં મુકે એટલે તું શું કેવા માગે છે. માપમાં રેજે….’

VIDEO: 'માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ' ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ 3 - image

આ પણ વાંચો: સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા

સમગ્ર મામલે સલીમ મુલતાનીએ વાલોડ પીઆઈ અને પ્રદેશ મહામંત્રી ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખ અને પ્રભારીને લેખિતમાં અરજી કરીને જાણ કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું 28 વર્ષથી BJPમાં સક્રિય રીતે કામ કરું છું.  17 ઓક્ટોબર, 2025ના રોજ 3:44 વાગ્યે ફોન પર પરિમલ અને અમિતે એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી મારો પરિવાર ખુબજ ચિંતામાં છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો | jmm breaks from …

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો | jmm breaks from ...

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ | malad warehouse fire in mumbai 2…

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ | malad warehouse fire in mumbai 2...

ભારતમાં ધનકુબેરનું મંદિર ક્યાં છે? મૂર્તિની નાભિ પર અહીં લગાવાય છે અત્તર, શ્રીકૃષ્ણએ કરી હતી સ્થાપના…

ભારતમાં ધનકુબેરનું મંદિર ક્યાં છે? મૂર્તિની નાભિ પર અહીં લગાવાય છે અત્તર, શ્રીકૃષ્ણએ કરી હતી સ્થાપના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

1 year ago
પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

1 year ago
પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati…

4 months ago
સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News