gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોઝી પમ્પ સહિતના વિસ્તારમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોઝી પમ્પ સહિતના વિસ્તારમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને લઈને કેટલાક વિક્રેતાઓ, કે જેઓ કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમીના આધારે સિટી એ. અને સી. ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ, પવનચક્કી તેમજ રોજી પંપ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મંજૂરી વિના ફટાકડા વેચી રહેલા 6 વિક્રેતાઓને ઝડપી લીધા છે, અને તેઓ સામે ગુન્હા નોંધાયા છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા મહેશ નરશીભાઈ નામના દેવીપુજક વેપારી કે જેની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજુરી ન હોવા છતાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેની સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઓશવાળ સર્કલ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અક્ષય વિજયભાઈ નંદા, ઉપરાંત મોહિત સુભાષભાઈ નંદા અને કિશન કેશુભાઈ ચુડાસમાને પણ મંજૂરી વિના ફટાકડા નું વેચાણ કરતાં પકડી પાડ્યા છે, અને તમામ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા એરફોર્સ રોડ પર રોજી પંપ પાસે દરોડો પાડી જાહેરમાં લાઇસન્સ વિના ફટાકડા નું વેચાણ કરી રહેલા રાજેશ નારણભાઈની અટકાયત કરી લઈ તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

તે જ રીતે રોઝી પંપ નજીકના વિસ્તારમાં લાઇસન્સના ફટાકડાનું વેચાણ કરી રહેલા દિપક પરસોત્તમભાઈ સદારંગાણી નામના વેપારીની પણ અટકાયત કરી લઇ તેની પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey …

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey ...

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu...

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | …

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

8 months ago
વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for…

વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for…

8 months ago
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

2 months ago
AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’ | Teacher Shot D…

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’ | Teacher Shot D…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News