gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુસ્લિમો લાભ લેશે પણ ભાજપને મત નહીં આપે : મંત્રી 

રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારીની વાત કરશો ત્યારે ભાજપ હિન્દુ-મુસ્લિમ કરવા લાગશે : આરજેડી 

પટણા: કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે ફરી વિવાદ છેડયો છે. તેમણે કહ્યું છે કે મારે નમક હરામ લોકોના મત નથી જોઇતા, બિહારના અરવાલમાં ચૂટણી પ્રચારની રેલીને સંબોધતા ગીરીરાજે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. સાથે જ કહ્યું હતું કે મુસ્લિમો કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ લે છે પરંતુ અમને (ભાજપ)ને મત નથી આપતા.  

બિહારમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં નેતાઓ બેફામ આરોપો લગાવીને મત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જેમાં હવે કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહનો પણ સમાવેશ થઇ ગયો છે. ગીરીરાજે કહ્યું હતું કે મુસ્લિમો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લે છે. પરંતુ તેઓ અમને મત નથી આપતા, આવા લોકોને નમક હરામ કહેવામાં આવે છે. મારી વાતો સાથે સંમત નહીં થનારા એક મૌલવીને મે કહ્યું હતું કે મને મત નહીં આપતા. મારે આવા નમક હરામના મતો નથી જોઇતા.  ભાજપના સાંસદ ગીરીરાજે દાવો કર્યો હતો કે બિહારમાં વિકાસના કાર્યો થઇ રહ્યા છે. એનડીએ સરકાર તમામ વર્ગના લોકો માટે કામ કરે છે. પરંતુ મુસ્લિમો ભાજપને મત નથી આપતા. ગીરીરાજના દાવાઓને સાથ આપતા જદ(યુ)ના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર યોજનાઓનો લાભ પહોંચતો કરવામાં કોઇ ભેદભાવ નથી કરતી. તેમ છતા એક ચોક્કસ વર્ગના લોકોના મત નથી મળતા. બાદમાં આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે જગજાહેર છે કે ભાજપના નેતાઓ માત્ર હિન્દુ મુસ્લિમનો મુદ્દો જ છેડશે, તેઓ વધી રહેલી બેરોજગારી, મોઘવારી, સારા શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે વાત નહીં કરે. 

જ્યારે પણ તમે વિકાસની વાત કરશો ત્યારે ભાજપના નેતાઓ હિન્દુ-મુસ્લિમ મુદ્દો છંછેડશે. આવુ કરી તેઓ મૂળ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…
INDIA

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

May 23, 2026
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…
INDIA

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

May 23, 2026
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…
INDIA

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

May 23, 2026
Next Post
આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit...

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C...

આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due…

આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

5 months ago
જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil…

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil…

3 months ago
૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…

3 months ago
એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News