gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uma Bharti: ભાજપની વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે ફરી એકવાર કહ્યું કે, ‘જો પાર્ટી કહે તો હું 2029ની લોકસભા ચૂંટણી લડી લઈશ.’ આ દરમિયાન તેમણે યુપીની એક બેઠકનું પણ નામ લીધું છે, જ્યાંથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, ‘હું હજુ રાજકારણથી દૂર નથી થઈ.’ 

ઝાંસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે ઉમા ભારતી

ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘મેં લલિતપુરના આત્મીય મીડિયા મિત્રો સાથે કહ્યું છે કે જો પાર્ટી કહેશે તો હું 2029ની ચૂંટણી ચોક્કસ લડીશ, પરંતુ હું માત્ર ઝાંસી લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડીશ.’ તેઓએ આ પોસ્ટમાં ભાજપના કેન્દ્રીય અને મધ્યપ્રદેશના નેતૃત્વને પણ ટૅગ કર્યું છે.

ઉમા ભારતીએ શનિવારે લલિતપુરમાં કહ્યું હતું કે, ‘હું માત્ર ઝાંસીમાંથી જ ચૂંટણી લડીશ. બુંદેલખંડ મારું ભાવનાત્મક ઘર છે અને ત્યાંની જનતા સાથે મારો ગાઢ સંબંધ છે. જો પાર્ટી કહેશે, તો હું જરૂર ચૂંટણી લડીશ.’

આ પણ વાંચો: ’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી

2014ની લોકસભા ચૂંટણીમાં ઝાંસીથી સાંસદ તરીકે ઉમા ભારતી ચૂંટાયા હતા 

ઉમા ભારતી 2014ની લોકસભા ચૂંટણીમાં ઝાંસીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં પણ કહ્યું હતું કે, તેઓ હજી રાજકારણથી દૂર નથી થયા અને યોગ્ય સમયે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપે છેલ્લાં ત્રણ લોકસભા ચૂંટણીથી સતત ઝાંસી બેઠક જીતેલી છે. હાલમાં ભાજપના અનુરાગ શર્મા આ બેઠક પરથી સતત બીજી વખત સાંસદ છે.

ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…

'10 બેઠક પણ નહીં જીતી શકે...' સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio...

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi...

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

10 months ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

5 months ago
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવ…

સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવ…

7 months ago
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News