gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લવ મેરેજ કરનાર દીકરી અને જમાઇ પર  માતા, પિતાએ   હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા ગામ કસ્તૂરબા ફળિયામાં રહેતી વૈદૈહીબેન રાહુલભાઈ પટેલ ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે  નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું  છે કે, ૨૬ -૦૩ -૨૦૨૪ ના રોજ મેેં લવ મેરેજ કર્યા છે અને મારા પતિ સાથે રહું છું. મારા લવ મેરેજમાં મારા માતા પિતાની સંમતિ ના હોય તેઓ મને બોલાવતા નથી અને લગ્ન તોડી નાખી ઘરે પરત આવવા માટે દબાણ કરે છે. ગઈકાલે સવારે ૧૦  વાગ્યે હું અને મારી ફ્રેન્ડ બંને બ્યૂટિ પાર્લરના કામ માટે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા નજીક બ્યૂટિ  પાર્લરમાં ગયા હતા. ત્યાં મારા માતા, પિતા તથા આશિષ નામના વ્યક્તિએ આવીને તકરાર કરી મારા પતિ પર હુમલો કર્યો હતો. હું તેઓને છોડાવવા વચ્ચે પડતા મારા પર પણ હુમલો કર્યો હતો.  મારા પિતાએ અમને ધમકી આપી હતી કે, તમે વાઘોડિયા આવો મારા માણસોથી તમને જાનથી મરાવી નાખીશ તેમણે મારો ફોન લઈને કાદવમાં નાખી દીધો હતો અને ઝપાઝપીમાં મારું ૬ ગ્રામનું મંગળસૂત્ર પણ તૂટી ગયું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor...

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

1 year ago
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

6 months ago
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News