gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોહિસા ચોકડીથી બગદાણા સુધીના ડિસ્કો રોડથી લોકોને હાલાકી | Disco road from Rohisa intersection to Bag…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
રોહિસા ચોકડીથી બગદાણા સુધીના ડિસ્કો રોડથી લોકોને હાલાકી | Disco road from Rohisa intersection to Bag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજકીય ઈચ્છાશકિતના અભાવે સમસ્યા યથાવત

– વાહનચાલકો ત્રાહિમામ રસ્તા પર અસંખ્ય ખાડાઓ અને ગાબડાંઓથી કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ

ઓથા : મહુવાના રોહિસા ચોકડીથી યાત્રાધામ બગદાણાને સાકં?ળાતા રોડ ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના હોવા છતાં સ્થાનિક સતાધીશો દ્વારા આં ગંભીર બાબતે આંખ મીંચામણાં કરવામાં આવી રહ્યા હોય જેનાથી ગ્રામજનોમાં તંત્ર વાહકો સામે આક્રોશ ભભુકી ઉઠયો છે.

૨૪ કલાક સતત વાહન વ્યવહારથી ધમધમી રહેલા રોહિસા-બગદાણા રોડ ઉપર લાંબા સમયથી મસમોટા ખાડાઓ પડી ગયા છે.જેના પરિણામે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. વર્ષો જુના આ માર્ગની હાલત ગાડા રોડ કરતા પણ સાવ બદતર બની ગઈ છે. આ રોડ સાવ તૂટી ગયેલ છે. ઘણી જગ્યા તો રોડ છે કે નહિ તે પણ વાહનચાલકોને ખબર રહેતી નથી તંત્રવાહકો દ્વારા નિયમિત જાણવણીના અભાવે આ રોડ ઉપર ઠેક ઠેકાણે અસંખ્ય નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઈ રસ્તો ઉપર ખાડા છે કે, પછી આખેઆખો રોડ જ ખાડામાં છે  તે કહેવું મુશ્કેલ બન્યું છે. આ રોડ પર ધૂડના ઢેફાના કારણે વાહનો પસાર થાય ત્યારે ધૂળ ઊડતી હોય અન્ય ટુ વ્હીલના ચાલકોને રસ્તો બરાબર દેખાતો બંધ થઈ જાય છે. તેના પરિણામે અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. અને ચાલકો ઈજાગ્રસ્ત બની રહ્યા છે.અનેે વાહનમાં નુકશાની ભોગવાનો વખત આવે છે.આ રોડ પરના ખાડાઓના કારણે વાહન કેમ ચલાવવું તેની ચાલકોને સૂઝ પડતી નથી.ખાડાઓને તારવીને પસાર થવામાં પણ ચાલકોને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે. એક વખત જાણે અજાણે આ બિસ્માર રોડ પરથી નીકળનાર વાહન ચાલક ભૂલે ચૂકેય ત્યાંથી બીજી વખત નીકળવાનું નામ લેતા નથી એટલી હદે આ રોડ ખખડધજ બની ગયો છે. જીવલેણ વાહન અકસ્માતને નિમંત્રણ આપતા જર્જરિત હાલતના રોડની દશા સુધારવા અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા  વખતો વખત ઉચ્ચ કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવા છતાં તેઓ દ્વારા અકારણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોય જેને લઈ ગ્રામજનોમાં સત્તાધીશો સામે સખત નારાજગી જન્મી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત | 23 crore liquor siezed in bihar

દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત | 23 crore liquor siezed in bihar

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri...

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A…

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

1 year ago
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ | k annamalai a…

ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ | k annamalai a…

4 weeks ago
લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

2 months ago
સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News