gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં દિવાળી પર્વને મંદી અને મોંઘવારીનુ ગ્રહણ | Diwali festival eclipsed by recession and inflat…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં દિવાળી પર્વને મંદી અને મોંઘવારીનુ ગ્રહણ | Diwali festival eclipsed by recession and inflat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદી અને મોંઘવારીમાં ભાવનગરના લોકોને બે છેડા ભેગા કરવા મૂશ્કેલ

– ખાણીપીણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને, બજારમાં મંદી-મોંઘવારીની દેખાતી અસર   

ભાવનગર : દિવાળી પર્વને મંદી અને મોંઘવારીનુ ગ્રહણ લાગ્યુ છે અને હાલ બજારમાં મંદી-મોંઘવારીની અસર વધુ જોવા મળી રહી હોય તેમ વેપારીઓમાં ચર્ચાય રહ્યુ છે. મંદી અને મોંઘવારીએ હાલ ભરડો લીધો છે તેથી ભાવનગર શહેર અને જિલ્લાના લોકોની હાલત કફોડી થઈ છે અને બે છેડા ભેગા કરવા મૂશ્કેલ બન્યા છે. 

અંતિમ દિવસોમાં ઘરાગી નિકળતા વેપારીઓને થોડી રાહત 

ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળી પર્વ પૂર્વે જ મોટાભાગના ઉદ્યોગ-ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને હજુ કોઈ સુધારો જોવા મળતો નથી તેથી ઉદ્યોગપતી, વેપારી વગેરે કકળાટ કરતા નજરે પડી રહ્યા છે. મંદીના માહોલના કારણે ઘણા લોકોની નોકરીઓ ગઈ છે અને મજુરી પણ લોકોને ન મળતી હોવાનુ જાણવા મળેલ છે. કામધંધામાં મંદી હોવાથી લોકોની આવક ઘટી ગઈ છે અને મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. દિવાળી પર્વ મોટો તહેવાર છે તેથી લોકો મંદી-મોંઘવારી વચ્ચે પણ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે પરંતુ ઘણા લોકોએ દર વર્ષની સરખામણીએ ખરીદીમાં કાપ મુકયો હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. 

દિવાળી પર્વમાં સારી ઘરાગી નિકળશે તેવી આશા વેપારીઓને હતી તેથી ઘણા વેપારીઓએ સ્ટોક પણ મોટો કર્યો હતો પરંતુ હાલ વેપારીઓના અંદાજની સરખામણીએ ઓછી ખરીદી થતી હોવાથી વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા હોવાનુ કહેવાય છે. મંદી-મોંઘવારીના કારણે દિવાળી થોડી ફીકી જોવા મળી રહી છે અને બજારમાં ઓછી ખરીદીના પગલે વેપારીઓ મંદીનો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. મંદી અને મોંઘવારી લાંબા સમયથી જણાય રહી છે પરંતુ હાલ દિવાળી પર્વના કારણે દેકારો વધ્યો છે. મંદી અને મોંઘવારીની સીધી અસર ગરીબ-મધ્યમ વર્ગ પર જોવા મળતી હોય છે. દિવાળી પર્વના અંતિમ દિવસોમાં સરકારી તેમજ ખાનગી નોકરી કરતા કર્મચારીઓને પગાર તેમજ બોનસ મળતા બજારમાં થોડી રોનક વધી છે તેથી વેપારીઓને થોડી રાહત થઈ હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.  

હીરા, અલંગ વગેરે ધંધાની મંદીની અસર બજાર પર પડયાની ચર્ચા 

ભાવનગર શહેર અને જિલ્લામાં હીરા, અલંગ, રોલીંગ મીલ વગેરે મહત્વના ઉદ્યોગ-ધંધા છે પરંતુ હાલ આ મોટાભાગના ઉદ્યોગ-ધંધા પર મંદીના વાદળો છવાય ગયા છે. ઉદ્યોગપતી અને વેપારીઓ મંદીના કારણે પરેશાન છે. આ મંદીની અસર હાલ દિવાળી પર્વની ખરીદી પર જોવા મળી રહી છે. મજુર અને નાના કર્મચારીઓની આવક ઘટી છે, જયારે મોંઘવારી આસમાને છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

ઓનલાઈન ખરીદી વધતા સ્થાનિક વેપારીઓને ફટકો 

દિવાળી પર્વમાં સારી ઘરાગી નિકળશે તેવી વેપારીઓને આશા હતી પરંતુ ભાવનગરની બજારમાં જોવે તેવી તેજી જોવા મળી ન હતી. છેલ્લા થોડા વર્ષથી ઓનલાઈન ખરીદી વધતા સ્થાનિક વેપારીઓને ફટકો પડી રહી રહ્યો હોવાનુ જાણવા મળેલ છે. ઓનલાઈનમાં સ્કીમ સારી હોય છે અને લોકોને કેટલીક ચીજવસ્તુઓ સસ્તી પડતી હોય છે તેથી યુવાનો, મહિલાઓ ઓનલાઈન ખરીદી તરફ વળ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે, જેના પગલે સ્થાનિક વેપારીઓ પરેશાન છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase...

દિવાળીએ  ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાની ખડોલ રોડ પરથી રૂપિયા 2.63 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો | One arrested with foreign liquor w…

નાની ખડોલ રોડ પરથી રૂપિયા 2.63 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો | One arrested with foreign liquor w…

8 months ago
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

3 months ago
પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

10 months ago
આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે ‘હું શુધ્ધ આત્મા છું’ તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with…

આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે ‘હું શુધ્ધ આત્મા છું’ તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News