gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Shaniwarwada Namaz Sparks Uproar: પુણેના ઐતિહાસિક શનિવારવાડા પરિસરમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ધાર્મિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.

નિતેશ રાણેનો આક્રોશ અને ચેતવણી

મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેએ આ મામલે સખ્ત ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને ચેતવણી આપીને કહ્યું કે, ‘શનિવારવાડા અમારો ઈતિહાસ અને બહાદુરીનું પ્રતીક છે. જો તમને ત્યાં નમાઝ પઢવાનો આટલો શોખ છે, તો કાલે આપણા હિન્દુત્વ સંગઠનો હાજી અલીની બહાર ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરશે, શું તમને આમાં વાંધો નહીં આવે? શું તમારી લાગણીઓને ઠેસ નહીં પહોંચે?’

સવાલ ઉઠાતા નિતેશ રાણેએ કે, ‘તમારે ત્યાં (શનિવારવાડા) નમાઝ કેમ પઢવી પડે છે? તો પછી તમે મસ્જિદમાં શું કરી રહ્યા છો? જેને નમાઝ પઢવા માટે જગ્યા આપવામાં આવી છે તેણે ત્યાં નમાઝ પઢવી જોઈએ. જો હવે હિન્દુત્વ કાર્યકરો હાજી અલી જેવી જગ્યાઓ બહાર મહા આરતી કે હનુમાન ચાલીસાનો મોટેથી પાઠ કરશે, તો કોઈને વાંધો ન થવો જોઈએ.’

આ પણ વાંચો: મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં!

શનિવારવાડાને ‘શુદ્ધ’ કરવાની કાર્યવાહી

આ વીડિયો વાઈરલ થયા બાદ રવિવારે (19મી ઑક્ટોબર)ના રોજ ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણી, સકલ હિન્દુ સમાજ અને પતિત પાવન સંગઠનના કાર્યકરો સાથે શનિવારવાડા પહોંચ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ જે સ્થળે નમાઝ અદા કરવામાં આવી હોવાનો આક્ષેપ હતો, તે સ્થળને ગૌમૂત્ર છાંટીને ‘શુદ્ધ’ કર્યું હતું. આ દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી, અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસને સમય લાગ્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઐતિહાસિક સ્થાનો પર ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની બાબત મહારાષ્ટ્રમાં ફરી એકવાર સંવેદનશીલ મુદ્દો બની ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…
INDIA

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

May 12, 2026
NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
Next Post
ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp...

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s...

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે

8 months ago
દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC …

દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC …

7 months ago
તા.૩૧ ડિસેમ્બરની રાત્રે ચાંપતો બંદોબસ્ત પીધેલા ઝડપાયા તો સીધા લોકઅપમાં | police bandobast on 31st de…

તા.૩૧ ડિસેમ્બરની રાત્રે ચાંપતો બંદોબસ્ત પીધેલા ઝડપાયા તો સીધા લોકઅપમાં | police bandobast on 31st de…

4 months ago
મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News