gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઘણા સમયથી વોશરુમ્સ અંગે ફરિયાદો કરી રહ્યા છે.જેના પર હવે સત્તાધીશોએ ધ્યાન આપ્યું છે.યુનિવર્સિટીમાં ૩ કરોડ રુપિયાના ખર્ચે નવા વોશરુમ્સ બનાવાશે અને જૂના વોશરુમ્સનું સમારકામ કરવામાં આવશે.

યુનિવર્સિટી કેમ્પસની વિવિધ ફેકલ્ટીઓમાં મોટાભાગના વોશરુમ્સની સ્થિતિ સારી નથી.આર્ટસ ફેકલ્ટીમાં તો ત્રણ વર્ષ પહેલા વોશરુમ્સને લઈને આંદોલન પણ થયું હતું.ખાસ કરીને ગર્લ્સ માટે વોશરુમ્સ ઉપલબ્ધ નહીં હોવાનો ઉહાપોહ પણ થયો હતો.મોટાભાગના વોશરુમ્સ ગંદા હોવાની અને તેની સાફ સફાઈ  નહીં થતી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે.જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થિનીઓની હાલત કફોડી બનતી હોય છે.

જોકે હવે સત્તાધીશોએ યુનિવર્સિટીના પોતાના  ફંડમાંથી તેમજ  ઉદ્યોગો પાસેથી સીએસઆર એક્ટિવિટી હેઠળ  સહાય મેળવીને કેમ્પસમાં નવા વોશરુમ્સ બનાવાશે અને જે વોશરુમ્સ ખરાબ હાલતમાં છે તેને રિપેર કરવામાં આવશે.નવા વોશરુમ્સની ડિઝાઈન એવી હશે કે તેની આસાનીથી સંભાળ રાખી શકાય.

વોશરુમ્સના સમારકામ અને નવા વોશરુમ્સ બનાવવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.જેથી શિક્ષણ પર અસર ના પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad...

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e...

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

6 months ago
મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

1 year ago
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News