gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત 1 - image

ઇસનપુરમાં મધરાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં શ્રમજીવી પરિવારના સભ્યો દિવાળી પર્વ નિમિત્તે ફૂટપાથ ઉપર આસોપાલવના તોરણ વેચતા હતા. દરમિયાન મધરાતે બીઆરટીએસ રુટમાં પૂર ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે ટકકર મારતા યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચંડોળામાં છાપરા હટાવવા ફૂટપાથ ઉપર રહી તોરણ વેચાતા હતા ઃ મધરાતે  બીઆરટીએસમાં અકસ્માત

ઇસનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂલ્લા પ્લોટ પાસે ફૂટપાથ ઉપર રહેતા સંજયભાઇ(ઉ.વ.૨૭)એ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે દિવાળીના દિવસે  પરિવારજનો આસોપાલવના તોરણના તથા હાર બનાવીને વેચતા હતા. 

પરિવારના સભ્યો રાતે ફૂટપાથ પર સૂતા હતા દરમિયાન અચાનક રાતે બે વાગે બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માત થવાનો અવાજ આવતા તમામ લોકોએ ઉઠીને જોયું તો તેમનો નાનો ભાઇ  લોહી લુહાણ હાલતમાં પડયો હતો.  સારવાર માટે લઇ જવાયા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

Next Post
દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશ…

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશ...

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

12 months ago
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

4 months ago
પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

3 weeks ago
એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News