gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અચાનક જ સોના-ચાંદીના ભાવ ક્રેશ…? 12 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, કાલે ભારતમાં દેખાશે અસર | Post Diwali C…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in Business
0 0
0
અચાનક જ સોના-ચાંદીના ભાવ ક્રેશ…? 12 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, કાલે ભારતમાં દેખાશે અસર | Post Diwali C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver News : 17 ઑક્ટોબરે રૅકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં હવે વૈશ્વિક સ્તરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આવતીકાલે ભારતીય બજાર પર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં છેલ્લા બે દિવસમાં આવેલી ભારે ગિરાવટને કારણે ચાંદી તેના રૅકોર્ડ ઉચ્ચ સ્તરથી લગભગ 20000 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ લગભગ 4000 પ્રતિ 10 ગ્રામ તૂટ્યું છે. હાલમાં તો અમદાવાદમાં સોનાનો ભાવ 132915 રૂપિયા બતાવે છે કાલે બજાર ખુલતાંની સાથે જ કરેક્શન બતાવશે.

આવતીકાલે ભારતીય બજાર પર જોવા મળશે અસર 

વૈશ્વિક બજારમાં બુધવારે સોનાના ભાવમાં 2.9% અને મંગળવારે 6.3% નો કડાકો બોલ્યો હતો, જે છેલ્લા 12 વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે. જોકે, આ ઘટાડાની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી નથી કારણ કે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) ‘દિવાળી’ના તહેવાર નિમિત્તે આજે (બુધવાર, 22 ઑક્ટોબર) બંધ છે. આવતીકાલે, 23 ઑક્ટોબરે, જ્યારે બજાર ફરી ખુલશે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં, MCX પર સોનાનો વાયદા ભાવ 128000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો વાયદા ભાવ 150000 પ્રતિ કિલોગ્રામ પર છે.

ભાવ કેમ ઘટ્યા? 

બજાર નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ નફાવસૂલી (Profit-Booking) છે. છેલ્લા કેટલાક મહિનામાં રૅકોર્ડ તેજી બાદ રોકાણકારો હવે પોતાનો નફો બુક કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન અને ભારત પ્રત્યેના નરમ વલણને કારણે વેપાર તણાવમાં ઘટાડો થયો છે, જેની અસર પણ સોનાના ભાવ પર પડી છે. રોકાણકારો હવે અમેરિકાના મોંઘવારીના આંકડાની રાહ જોઈ રહ્યા છે, જે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.

હવે રોકાણકારોએ શું કરવું? 

નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળામાં આ ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, મધ્યમ ગાળામાં સોના અને ચાંદી મજબૂત રહી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ, કેન્દ્રીય બૅંકો દ્વારા સોનાની ખરીદી અને નબળા ડૉલર જેવા પરિબળોને કારણે ભવિષ્યમાં ભાવોને ટેકો મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar…

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar...

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ | New …

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ | New ...

દિવાળીએ માતા લક્ષ્મીની પૂજા માટે થાળીમાં રાખેલા 35 લાખના ઘરેણા અને રોકડ પર ચોરોનો હાથ ફેરો | madhya …

દિવાળીએ માતા લક્ષ્મીની પૂજા માટે થાળીમાં રાખેલા 35 લાખના ઘરેણા અને રોકડ પર ચોરોનો હાથ ફેરો | madhya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havo…

ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havo…

2 months ago
ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be …

ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be …

8 months ago
પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

6 months ago
જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News