gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Malayasia News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન (ASEAN) સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય. આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હવે આ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ નિર્ણયથી એ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે, જેમાં કહેવાતું હતું કે પીએમ મોદી આ સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.

દિવાળીનું કારણ અપાયું, પણ રાજકીય અર્થ મોટા 

મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, “ભારતમાં ચાલી રહેલા દિવાળીના તહેવારને કારણે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જ આ કાર્યક્રમને સંબોધિત કરશે.” જોકે, દિવાળીનું કારણ સત્તાવાર રીતે આપવામાં આવ્યું હોવા છતાં, રાજદ્વારી વર્તુળોમાં આ નિર્ણય પાછળના અન્ય કારણોની ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર-ટેરિફના તણાવ વચ્ચે ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાત ટાળવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે.

ટ્રમ્પ સાથેની મુલાકાતની અટકળોનો અંત 

છેલ્લા કેટલાક સમયથી એવી પ્રબળ અટકળો હતી કે પીએમ મોદી આસિયાન સમિટમાં રૂબરૂ હાજરી આપશે, જ્યાં તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ટેરિફને લઈને ચાલી રહેલા મતભેદોને ઉકેલવા માટે આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ, હવે પીએમ મોદીના વર્ચ્યુઅલ સંબોધનના સમાચાર આવતા જ આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતની તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

ભારત-મલેશિયાના સંબંધો મજબૂત રહેશે 

જોકે, અનવર ઇબ્રાહિમે પોતાના ટ્વીટમાં ભારત અને મલેશિયાના સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો હતો. તેમણે લખ્યું, “મારી પીએમ મોદીના એક નજીકના સહયોગી સાથે વાત થઈ છે. અમે વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે ભારતની સાથે છીએ.” આ નિવેદન દર્શાવે છે કે પીએમ મોદીના પ્રવાસ રદ થવા છતાં બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

April 3, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…
INDIA

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

April 3, 2026
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
INDIA

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

April 3, 2026
Next Post
તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho...

દાહોદ જિલ્લાનો અનોખો ‘ગાય ગોહરી’ ઉત્સવ: જ્યાં ખેડૂતો પશુધનના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રાયશ્ચિત…

દાહોદ જિલ્લાનો અનોખો 'ગાય ગોહરી' ઉત્સવ: જ્યાં ખેડૂતો પશુધનના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રાયશ્ચિત...

દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol…

દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

8 months ago
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

3 weeks ago
સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio…

સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio…

8 months ago
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News