gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી | Reasons For The Fall In Gold And Silve…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in Business
0 0
0
હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી | Reasons For The Fall In Gold And Silve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Rate Drop : કોમોડિટી માર્કેટથી લઈને જ્વેલરી બજાર સુધી સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે (24 સપ્ટેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ આશરે રૂપિયા 2000 તૂટીને રૂપિયા 1,21,518 પ્રતિ 10 ગ્રામ પર જ્યારે ચાંદીનો ભાવ આશરે રૂપિયા 4000 ઘટી રૂપિયા 1.47 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આમ સોનું હાઈએસ્ટ ભાવથી આશરે રૂપિયા 9000 સસ્તું થયું છે, જ્યારે ચાંદી હાઈએસ્ટ ભાવથી આશરે રૂપિયા 23000 ઘટ્યું છે.

સોના-ચાંદીના વર્તમાન ભાવ

MCX રિપોર્ટ મુજબ, 17 ડિસેમ્બરે ડિસેમ્બર વાયદાના 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયે પહોંચી ગયો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 1.70 લાખ રૂપિયે પહોંચી ગયો હતો. જોકે પછી બંનેના ભાવમાં રેકોર્ડ તોડ ઘટાડો થયો છે. વર્તમાનમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1,23,255 અને એક કિલો ચાંદીનો ભાવ 1,47,150 રૂપિયા પર છે. આ ધરખમ ઘટાડા બાદ લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું હજુ પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થશે?

આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો

સોના-ચાંદીના ભાવ ઘટવાના કારણો

નિષ્ણાતોએ સોના-ચાંદીના ભાવના ઘટાડાના કારણો કહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ,

1… સોના-ચાંદીની કિંમતો રેકોર્ડ ઊંચા ભાવે પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરાવવાની લહેર ચાલી રહ્યા છે. એટલે કે રોકાણકારો સોના-ચાંદીમાંથી નફો કાઢી રહ્યા છે.

2… આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરનું ટેન્શન ઘટ્યું છે

3… વૈશ્વિક સ્તરે પણ તણાવમાં ઘટી રહ્યો છે, જેની અસર સોના-ચાંદીની કિંમતો પર પડી રહી છે.

4… ભારતમાં ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂરા થયા બાદ બજારમાં સોનાની માંગ ઘટી છે.

શું હજુ પણ સોના-ચાંદીની કિંમતો ઘટશે?

સોનું અને ચાંદી હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જોકે, આ ઘટાડા પછી રોકાણકારોના મનમાં સવાલ છે કે શું ભાવ હજી ઘટશે? નિષ્ણાતોનું માનવું છે કે, મુનાફાવસુલીના કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે. હજી પણ સોના-ચાંદીના ભાવમાં પાંચથી છ ટકા જેટલો વધુ ઘટાડો આવી શકે છે. એટલે કે, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 6000થી 7000 સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાતો હાલમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને કેટલાક સપ્તાહ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો : લોકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બૅન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈયારીમાં RBI

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh...

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp…

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp...

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન | ST Administration planning to run e…

ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન | ST Administration planning to run e…

7 months ago
ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…

ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન | Anganwadi and Asha worker sist…

5 months ago
મહિલાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ, અહીંયા જ ભણવું છે : PG NEETમાં વડોદરાની હિરક અગ્રવાલ 17મા ક્રમે | Hirak …

મહિલાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ, અહીંયા જ ભણવું છે : PG NEETમાં વડોદરાની હિરક અગ્રવાલ 17મા ક્રમે | Hirak …

11 months ago
‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News