gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્નેપચેટ મારફત તરૂણી સાથે સંપર્ક : અટલ સરોવર પાસે દુષ્કર્મ | Contact with a young woman through Snap…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
સ્નેપચેટ મારફત તરૂણી સાથે સંપર્ક : અટલ સરોવર પાસે દુષ્કર્મ | Contact with a young woman through Snap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તરૂણી માતાના મોબાઇલમાં સ્નેપચેટનો ઉપયોગ કરતી હતી : ધો. 9માં અભ્યાસ કરતી તરૂણી મધરાતે ઘરેથી લાપતા થયા બાદ પરત આવી ત્યારે આરોપીનો ભાંડો ફૂટયો

રાજકોટ, : ધો. 9માં અભ્યાસ કરતી તરૂણીને સ્નેપચેટ મારફતે ફસાવી, લગ્નની લાલચ આપી, અટલ સરોવર પાસે આવેલી અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ ગુજારાયાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીગ્રામ-2 પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી લાલો ઉર્ફે નાનજી ભૂપત પરમાર (ઉ.વ. 24, રહે. રૈયા ગામ, 100 વારિયા પ્લોટ)ની ધરપકડ કરી હતી. 

ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે ગઇ તા. 23નાં વહેલી સવારે નાની પુત્રીએ જગાડી મોટી બેન પથારીમાં નહીં હોવાની જાણ કરતાં તેની શોધખોળ કરી હતી. પરંતુ ભાળ મળી ન હતી. વહેલી સવારના પાંચેક વાગ્યે તેની લાપતા પુત્રી ઘરે આવી હતી. પૂછપરછ કરતાં કહ્યું કે આરોપી તેના ઘર પાસે અવારનવાર આંટા મારતો હતો. એક દિવસ તેને પોતાનો મોબાઇલ નંબર અને સ્નેપચેટ આઇડી આપ્યા હતાં. જેથી તે માતાના ફોનમાંથી સ્નેપચેટની મદદથી આરોપી સાથે ચેટ અને કોલ કરતી હતી.  તેની માતા અને પિતા સૂઇ ગયા બાદ આરોપી સાથે વાતો કરતી હતી.

ગઇ તા. 22ના રોજ આરોપીએ તેને કોલ કરી રાત્રે ત્રણેક વાગ્યે ઘર બહાર આવવા કહ્યું હતું, જેથી તે નીચે જતાં આરોપી બાઇક લઇને ઉભો હતો. તેને તેમાં બેસાડી પોતાના ઘરે લઇ ગયો હતો.  તે વખતે મકાનમાં એક યુવતી અને તેનો મિત્ર પણ હતાં, જે બીજા રૂમમાં બેઠા હતાં. રૂમમાં દસેક મિનિટ આરોપીએ તેની સાથે વાતચીત કરી કિસ પણ કરી હતી. 

ત્યાર પછી આરોપી તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. ઘર નજીક થોડો સમય આંટાફેરા કર્યા બાદ તેના ઘરથી થોડે દૂર મૂકી જતો રહ્યો હતો. પંદરેક દિવસ પહેલા આરોપી આ જ રીતે રાત્રે ત્રણ વાગ્યે તેને ઘરેથી બાઇક પર બેસાડી અટલ સરોવર નજીકની અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે ના પાડતા લગ્નની લાલચ આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…
GUJARAT

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

April 13, 2026
Next Post
મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save...

બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores...

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…

6 months ago
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

4 weeks ago
એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જૂનાગઢઃ પોસ્ટિંગ માટે લોબિંગ કરવા કેશોદના ઉગતા નેતાએ IPSને ખંખેર્યા, સરકારમાં ભલામણ પત્ર મળતા જ લગાવ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News