gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારમોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો 1 - image 

લાંભા વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા ગયેલા યુવકને ચોર સમજીને પકડી લીધા બાદ દોરડાથી બાંધીને પાઇપથી માર્યો હતો. જો કે સમયસર પોલીસ આવી પહોંચતા યુવક બચી ગયો હતો. યુવકને હાથ પગે અને બરડામાં ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.

ટોળાએ માર મારતા યુવકને હાથ-પગ બરડામાં ગંભીર ઇજા ઃ સમયસર પોલીસ આવી પહોંચતા યુવક બચ્યો

લાંભા વિસ્તારમાં ઇન્દીરાનગર ખાતે રહેતા અને છૂટક મજૂરી કરતા અજયભાઇ (ઉ.વ.૨૨)એ નારોલ પોલીસ સ્ટેશનમાં લાંભા ગામ નજીક રહેતા રાહુલભાઇ અને મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને તા. ૨૩ના રોજ વહેલી સવારે ઉંઘ આવતી ન હતી જેથી તે ઘરની બહાર ચાલવા નીકળ્યો હતો ચાલતો ચાલતો બાજુમાં રિધ્ધી સિધ્ધીનગર સોસાયટી પાસેથી પસાર થતો હતો 

 ત્યારે કેટલાક લોકોએ ચોર આયો ચોર આયો કહીને બુમા બુમ કરતા યુવક ત્યાં જ ઉભો રહેતા લોકોએ પકડી લીધો હતો અને ચોર સમજી દોરડાથી હાથ- પગ બાંધી દીધા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ હાથ-પગે અને બરડામાં તેને  પ્લાસ્ટીકના પાઇપના ફકટા માર્યા હતા. જો કે કોઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરતા નારોલ પોલીસ ત્યાં પહોંચી હતી લોકોનું ટોળું જોઇને યુવક ગભરાઇ ગયો હોવાથી યુવકને બચાવી પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને આરોપીઓ સામે ગુનો નોંધીને યુવકને હોસ્પિટલમાં લઇ જઇને સારવાર કરાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત

વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત | Youth a mano mwirin an turutiw seni e…

વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત | Youth a mano mwirin an turutiw seni e...

હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ | SMC arrests one more…

3 months ago
ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dh…

7 months ago
બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

9 months ago
‘સરકારને શક્તિ ન હોય તો ખેડૂતોને અવળે માર્ગે ના દોરે…’ નસવાડી APMCમાં મકાઈ વેચવા આવેલા ખેડૂતોમાં ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News