gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા,દિવાળી વેકેશનમાં છેલ્લા પાંચ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૨ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે.

તા.૩૧ ઓકટોમ્બર ૨૦૧૮ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહીત અન્ય ૨૦ સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાયા બાદ દર વર્ષે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો રહે છે. આ વખતે પણ ૨૫ તારીખ સુધી સ્ટેચ્યૂ સહીત તમામ પ્રોજેકટોનું ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું હતું. 

આ વખતે પ્રવાસીઓ ટેન્ટ સિટી સહિત વિવિધ સ્થળે રહેવા માટે બે ત્રણ દિવસમાં બુકીંગ કરાવ્યું હતું. સ્ટેચ્યૂ ખાતે રોજના ૪૦ હજાર પ્રવાસીઓ અને વ્યૂઇંગ ગેલેરીમાં ૫૦૦૦, જંગલ સફારી પાર્કમાં રોજના ૧૦ હજાર, ચિલ્ડ્રન પાર્કમાં રોજના ૫૦૦૦ પ્રવાસીઓ આવ્યા છે. સ્ટેચ્યૂના સીઇઓએ કહ્યું છે કે સ્ટેચ્યૂની શરૃઆતથી અત્યાર સુધીમાં ૨.૭૦ કરોડ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઉપરાંત અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી છે. ચાલુ વર્ષે પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં કરાયેલું લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણરૃપ બન્યું છે. લાઇટિંગ ટનલમાં ફરી લોકો આનંદ લઇ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Next Post
કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead ...

કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K...

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિણીત પ્રેમિકાના વિરહમાં જામજોધપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત | Jamjodhpur youth dies due to sepa…

1 year ago
બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

6 months ago
8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત | Russian Ship Andam…

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News