gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 મહારાષ્ટ્રના પુણેથી ગિરનાર ખાતે દર્શન માટે જતા ચાર મિત્રોની કારને વડોદરા નજીક મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડતા બે મિત્રોના સ્થળ પર કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી.

પુણેમાં ધાનોરી ખાતે ગંગાનિવાસ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રશાંત હરિશચન્દ્ર સાબણેએ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૪ના રોજ સાંજે ચાર વાગે હું તેમજ મારા પુણેમાં રહેતા મિત્રો સંગ્રામ સાહુલ ભોંસલે (ઉ.વ.૩૮), સાગર ભાવસાહેબ મહને (ઉ.વ.૩૬) અને રાહુલ ગુંડુ માને (ઉ.વ.૩૮) ચારે જૂનાગઢ ખાતે ગિરનારમાં દર્શન કરવા માટે કાર લઇને નીકળ્યા હતાં.

કાર હું ચલાવતો હતો. ભરૃચ બાદ અમે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે પર આવ્યા હતા અને બીજા દિવસે વહેલી સવારે સવા પાંચ વાગે વડોદરા નજીક પાટોદ ગામ પાસેથી પસાર થતી વખતે આગળ જતી એક ટ્રકે સાઇડ લાઇટ કે ઇન્ડિકેટર બતાવ્યા વગર અચાનક ટ્રેક ચેન્જ કરતા મારી કાર ટ્રકની પાછળ અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની સીટ પર બેસેલ મારા બંને મિત્રો રાહુલ તેમજ સાગરના મોત નિપજ્યા હતાં જ્યારે મને તેમજ મારી સાથેની સીટ પર બેસેલ સંગ્રામને ઇજા થઇ હતી.

પોલીસે જણાવ્યું  હતું કે અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક લઇને ફરાર થઇ ગયો હતો. જ્યારે સીસીટીવીના આધારે અકસ્માત માટે નિમિત્ત બનનાર ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

હરિદ્વાર ફરવા ગયેલી મહિલાના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી | A gang of thieves broke into the house of a wo…

હરિદ્વાર ફરવા ગયેલી મહિલાના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી | A gang of thieves broke into the house of a wo...

બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed …

બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે | EPFO UAN Update 2025: M…

11 months ago
‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

1 year ago
નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

4 weeks ago
અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News