gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તહેવારો ટાણે જ જિલ્લાની જનતાને હાલાકી

– દૂધની ડેરીનો પુલ પણ બંધ કરવાથી સર્જાઈ નોબતઃ ટ્રાફિક પોલીસ સમયસર હાજર ન રહેતા લોકો અટવાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં તહેવાર સમયે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત બની ગઈ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પસાર થતો રાજકોટ બાયપાસ રોડ બે કલાક સુધી વાહનો ફસાઈ જતા ચક્કાજામ સર્જાયો હતો. ગણપતિ ફાટસર વિસ્તારમાં રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિક પોલીસ સમયસર હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડયું છે.

તહેવાર સમયે જ હાલમાં ચોટીલા જતા તમામ વાહનો અને ફોરવીલ કાર ડમ્પરો મોટરસાયકલો ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ સમયસર ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનો હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહી જવા પામ્યો હતો અને કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જવા પામ્યા હતા જોકે આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી અને ત્યારબાદ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.પરંતુ તહેવાર સમયે જ બે કલાક સુધી વાહન ચાલકોને ટ્રાફિક ઉપર ફસાવું રહેવું પડે તે કપરી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી આ સંદર્ભે પોલીસ કર્મચારી યુવરાજસિંહ ખવડ સહિતના ટ્રાફિક પોલીસ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે અધિકારીનો સંપર્ક કરવામાંવ્યા બાદ પોલીસ પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ તહેવાર સમયે શરૂ કરવામાં આવ્યું હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district…

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district...

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન...

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat…

પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat…

1 year ago
પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

1 year ago
એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…

એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…

1 year ago
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News