gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ તાંડવ: ખેડૂતો પાયમાલ | Unseasonal thunderstorm in Saurashtra: Farmers devast…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ તાંડવ: ખેડૂતો પાયમાલ | Unseasonal thunderstorm in Saurashtra: Farmers devast…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળીમાં ખેડૂતોના ઘરમાં હોળી: મહુવામાં 12, રાજુલામાં 11, ઉનામાં 9 ઇંચ વરસાદ 

– પૂરમાં ફસાયેલા 170નું રેસ્ક્યુ, વાદળ ફાટયું હોય તેમ રાજુલામાં ૨ કલાકમાં ૬ ઈંચ વરસાદ, ડેમ ઓવરફ્લો થયો, સગર્ભા મહિલાને જેસીબીથી બચાવાઈ

રાજકોટ : અરબી સમુદ્રમાં ડીપ્રેસન અને તેના પગલે ટ્રોફથી ગુજરાતમાં શિયાળાના આરંભે ઠંડીના બદલે બફારા વચ્ચે હવામાનમાં તીવ્ર પલટો આવ્યો હતો અને મેઘરાજાએ બેથી બાર ઈંચ ધોધમાર વરસાદ વરસાવીને ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાને ધમરોળ્યા હતા. ઉપરાંત,જામનગર,મોરબી સહિત જિલ્લામાં પણ ઝાપટાંથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજુલામાં ગઈકાલે સવા ત્રણ ઈંચ બાદ આજે સવારે ૬થી ૮ દરમિયાન માત્ર ૨ કલાકમાં ૬ ઈંચ સહિત સાંજ સુધીમાં આશરે ૧૧ ઈંચ વરસાદ વરસી જતા તેમજ અમરેલીના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ડુંગળી,મગફળી,કપાસ સહિત કૃષિપાકોને વ્યાપક નુક્શાન થયું છે.અચાનક આવેલા પૂરમાં ૧૭૦ લોકો ફસાતા તેમનું મહામહેનતે રેસ્ક્યુ કરાયું હતું.

રાજુલા-અમરેલીથી અહેવાલ મૂજબ તાલુકાના ઉચૈયા ગામેથી બાળકો-ખેતમજૂરો સહિત ૫૦, ભયાદરથી ૫૦ અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોને પૂરમાં તણાતા બચાવાયા છે. લોકોનું સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે.

રાજુલાના સમઢીયાળા વિસ્તારમાં પૂર ફરી વળતા એક સગર્ભા મહિલા ફસાઈ હતી જેને જે.સી.બી.ની મદદથી પૂરની બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયેલ છે. રામપરા કોઝવે પર દૂધની ગાડી અને પીપાવાવ પોર્ટમાં પૂરથી રામપરા ગામે દૂધ ભરેલો ટેમ્પો વોકળામાં તણાયો હતો જે બન્નેના ડ્રાઈવરને દોરડાં વગેરેની મદદથી ગ્રામજનોએ બચાવ્યા હતા.

 ચાંચબદર સહિત અનેક માર્ગો બંધ થયા હતા અને ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા હતા. લીલીયામાં પાંચ ઈંચ ધોધમાર વરસાદથી પૂરના પાણી દુકાનોમાં પહોંચ્યા હતા. ભારે વરસાદથી મગફળી,કપાસ,કઠોળ,ડુંગળી સહિત કૃષિપાકોને નુક્શાન થયું છે અને કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા હતા. લાઠીના ઠાંસા ગામે સામતભાઈ વજાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર આસપાસ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. 

ગઈકાલે ૧૫૨ તાલુકામાં ૧થી ૮ ઈંચ વરસાદ બાદ આજે સવારથી સાંજ સુધીમાં સમગ્ર રાજ્યમાં  ૨૧૦ તાલુકામાં ૭ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અણધાર્યો અતિશય ભારે વરસાદ ઉપરાંત રાજ્યના ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.  આજે સવારથી સાંજ સુધીમાં રાજુલામાં ૭ ઈંચ, ઉના, લિલીયામાં ૫ ઈંચ, સાવરકુંડલા, મહુવા,ખાંભા, વલ્લભીપુર, ગલતેશ્વર,કોડીનારમાં સાડાત્રણથી ચાર ઈંચ, તળાજા,જેસર,ખાનપુર,મેઘરજ (અરવલ્લી), ગોધરા, મહિસાગર જિ., જાફરાબાદ, બોટાદ, અમરેલી, ગારિયાધર સહિત તાલુકામાં દોઢથી બે ઈંચ જ્યારે સૌરાષ્ટ્રમાં અન્યત્ર એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં તા.27ની સાંજ સુધીમાં સર્વાધિક વરસાદ

તાલુકો

વરસાદ

૧.રાજુલા

૭.૦૦

૨.ઉના

૪.૫૦

૩.લિલીયા

૪.૫૦

૪.ગીરગઢડા

૪.૨૫

૫.સાવરકુંડલા

૪.૦૦

૬.મહુવા

૪.૦૦

૭.ખાંભા

૪.૦૦

૮.વલ્લભીપુર

૩.૫૦

૯.ગલતેશ્વર

૩.૨૫

૧૦.કોડીનાર

૩.૨૫

તાલુકો

વરસાદ

૧૧.કોડીનાર

૩.૨૫

૧૨.તળાજા

૨.૭૫

૧૩.જેસર

૨.૫૦

૧૪.ખાનપુર

૨.૫૦

૧૫.મેઘરજ

૨.૦૦

૧૬.બાલાશિનોર

૨.૦૦

૧૭.વીરપુર

૨.૦૦

૧૮.કડાણા

૨.૦૦

૧૯.જાફરાબાદ

૨.૦૦

૨૦.શેહરા

૨.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due…

શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due...

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f...

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra’s Kolipar…

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra's Kolipar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

3 months ago
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

3 months ago

Perfect places to watch the sunrise in Bali while you honeymoon

2 years ago
માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News