gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો | Bodies…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો | Bodies…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર યુવાન ડૂબી ગયા હતા. આ દુર્ઘટના 28 ઓક્ટોબરે સર્જાઈ હતી. જ્યારે 29 ઓક્ટોબરે અમરેલી ફાયર વિભાગે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. હવે રાજુલાની ઝાંપોદર ગામની નદીમાંથી વધુ એક યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ, અન્ય બે યુવકની શોધખોળ ચાલી રહી છે. 

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો 2 - image

ઘટના સ્થળથી 6 કિ.મી. દૂર મૃતદેહ મળ્યો 

આ દુર્ઘટનામાં ધારેશ્વર ગામ નજીકની ધાતરવડી નદીમાં ત્રણ સગા ભાઈ સહિત કુલ ચાર યુવાન ડૂબી ગયા હતા. જો કે, બીજો મૃતદેહ ઘટના સ્થળેથી 6 કિ.મી. દૂર સ્થાનિકોએ શોધી કાઢ્યો છે.     

અત્યાર સુધી બે યુવકના મૃતદેહ મળ્યા 

રાજુલાના બર્બટાણા ગામના આ ચારેય યુવકો 28 ઓક્ટોબરે ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયા હતા. એ વખતે નદીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈને ડૂબી ગયા હતા. આ દરમિયાન અમરેલી ફાયર વિભાગે આખી રાત અને સવારે પણ સઘન શોધખોળ કરીને સૌથી પહેલા મેરામભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. 

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો 3 - image

ડૂબેલા યુવાનોની ઓળખ

ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા યુવકોની ઓળખ બર્બટાણા ગામના રહેવાસીઓ તરીકે થઈ છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મેરામભાઈ પરમાર સાથે કાના પરમાર, ભરત પરમાર અને પીન્ટુ વાઘેલા પણ ડૂબી ગયા હતા. 

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો 4 - image

તંત્ર અને રાજકીય આગેવાનો ઘટનાસ્થળે

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, કોસ્ટગાર્ડ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઈન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ચાર યુવાનો ડૂબ્યાની માહિતી મળતા જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. કોસ્ટગાર્ડ ટીમને પણ બોલાવી લેવાઈ હતી. 

નોંધનીય છે કે, હાલ ધાતરવડી નદીના પ્રવાહમાં અમરેલી ફાયર ટીમ અને NDRFની ટીમ પણ અન્ય બે યુવકની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

બે યુવકના મૃતદેહ મળ્યા

– મેરામભાઈ ખીમાભાઈ પરમાર 

– પીન્ટુ પાંચાભાઇ વાઘેલા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…
GUJARAT

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

March 28, 2026
પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
Next Post
તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક...

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U...

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી SCએ ફગાવી, ધરપકડની શક્યતા | amit khunt …

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી SCએ ફગાવી, ધરપકડની શક્યતા | amit khunt …

6 months ago
નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

7 months ago
રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…

12 months ago
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News