gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો…’, અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસ…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
‘મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો…’, અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચોધાર આંસુએ રડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. પાક તૈયાર થવાના સમયે જ કુદરતે માવઠા રૂપે જે કહેર વર્તાવ્યો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે અને ખેતરોને પાણીથી તરબોળ કરી નાખ્યા છે. જેના કારણે ખરીફ પાકમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 

'મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો...', અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસાની, સરકાર પાસે સહાયની માગ 2 - image

અમરેલીના લાઠીમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. લાઠી તાલુકામાં પણ મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. આ માવઠાના મારથી જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાયો છે. લાઠી તાલુકાના કેરાળા ગામની વાત કરીએ તો, અહીં મોટાભાગના ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળી ઉતારા પર આવી ત્યારે જ કમોસમી વરસાદ તૂટી પડ્યો. પરિણામે, મગફળીના પાથરા તણાયા અને પાથરામાં પડેલા વરસાદને કારણે મગફળી સાવ બગડી ગઈ. 

'મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો...', અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસાની, સરકાર પાસે સહાયની માગ 3 - image

ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જાણે કુદરતે ઝૂંટવી લીધો હોય તેવી સ્થિતિ છે. લાઠી તાલુકાના કેરાળા ગામના આ તમામ ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે,  “સરકાર અમારી સામે જુએ, અમને મોટું નુકસાન થયું છે, ઘાસચારો પણ બગડી ગયો છે. તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી અમારી માગ છે.”

'મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો...', અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસાની, સરકાર પાસે સહાયની માગ 4 - image

આ પણ વાંચો: માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય

ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ખેતરોમાં નિરીક્ષણ કરી રહ્યા છે, ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. આ સંકટની ઘડીમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ લાઠી તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી, નુકસાનીની તપાસ કરી અને ખેડૂતોની વ્યથા સાંભળી હતી. ધારાસભ્યએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી.

'મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો...', અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમને મોટાપાયે નુકસાની, સરકાર પાસે સહાયની માગ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

June 14, 2026
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…
GUJARAT

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

June 14, 2026
વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…
GUJARAT

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

June 14, 2026
Next Post
ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress’ unique protest by organizing…

ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress' unique protest by organizing...

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra...

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

9 months ago
પ્રેમ સંબંધ માટે ૩૮ વર્ષની પરિણીતાનું દબાણ, ૧૯ વર્ષના યુવાનનો આપઘાત | Pressure from 38 year old marr…

પ્રેમ સંબંધ માટે ૩૮ વર્ષની પરિણીતાનું દબાણ, ૧૯ વર્ષના યુવાનનો આપઘાત | Pressure from 38 year old marr…

9 months ago
ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

2 weeks ago
રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News