gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress’ unique protest by organizing…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress’ unique protest by organizing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ રસ્તા પરના ખાડા અને ભૂવાની સમસ્યાને લઈ અકોટા વિવાન્તા હોટેલથી મુજમહુડા સુધી ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી હતી. જેમાં કાઉન્સિલરો, ફ્રન્ટલ સેલ પ્રમુખો, વોર્ડ પ્રમુખો અને અનેક કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, વડોદરા ભૂવા નગરી બની ગયું છે. તંત્ર રસ્તા બનાવવા પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં ઘણા રસ્તાઓ ખખડધજ બનવા સાથે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. જેના કારણે નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વખત આવે છે. ખાડાને કારણે અકસ્માતો અને જાનહાનિના બનાવો વધી રહ્યા છે. કોર્પોરેશનના કામચલાઉ કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાવાળી કામગીરી આ માટે જવાબદાર છે. દિવાળી પર શણગાર અને લાઈટિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી કોર્પોરેશન રસ્તાઓની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ મચ્છરોની નગરી, ભૂવા નગરી, ખાડોદરા જેવા બેનરો સાથે સૂત્રોચારો કરી વિરોધ દર્શાવ્યો હતો. અને આ સમસ્યાનો ઉકેલ ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં ડ્રેનેજ, કચરો કલેક્શન, સ્મશાન ખાનગીકરણ, ફાયરબ્રિગેડ સાધનોની ખરીદી સહિતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, અકોટા-મુજમહુડા રોડ પર વારંવાર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. આ રોડ પર ૪ દિવસમાં બે વિશાળ ભૂવા પડ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra...

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver...

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

4 months ago
ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

6 days ago
વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

2 months ago
સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News