gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,29
ઓકટોબર,2025

અમદાવાદમાં અંજલી ચાર રસ્તાથી વાસણા બેરેજના ડાઉન સ્ટ્રીમ
સુધી તથા નવરંગપુરા વોર્ડમાં માણેકબાગ ક્રોસ રોડથી  અંજલી ચાર રસ્તા સુધી ૧૮૦૦ ડાયામીટરની સ્ટ્રોમ
વોટર લાઈન માઈક્રો ટનલીંગ પધ્ધતિથી નાંખવાની બે અલગ અલગ દરખાસ્ત પાણી સમિતિની
બેઠકમા મંજૂર કરાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે અંદાજે રુપિયા ૭૫ કરોડની કામગીરી
કરવા કોન્ટ્રાકટર ટ્રેન્ચલેસ એન્જિનીયરીંગ દ્વારા તૈયારી બતાવી છે. કોન્ટ્રાકટરે
કામગીરી કરવા માટેના મશીન પોતાની પાસે હોવા ઉપરાંત સિમેન્ટ સહિતના મટીરીયલ ઉપર
વસૂલાતા જી.એસ.ટી.દરમા ઘટાડો થવાનુ કારણ આગળ કર્યુ છે. જયારે પાણી સમિતિના ચેરમેન
દિલીપ બગરીયાએ કહયુ
, કોન્ટ્રાકટર
ગુણવત્તા મુજબની કામગીરી કરશે એ માટે તેની પાસેથી લેખિત બોન્ડ લેવાશે.

અંજલી ચાર રસ્તાથી વાસણા બેરેજના ડાઉન સ્ટ્રીમ સુધી અંદાજિત
ભાવથી ૪૫.૯૦ ટકા ભાવથી એટલે કે રુપિયા ૩૮.૪ કરોડ તથા માણેકબાગ ક્રોસરોડથી અંજલી
ચાર રસ્તા સુધી  રુપિયા ૩૭.૧૧ કરોડના
ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા અંદાજિત ભાવથી ૪૬.૨૦ ટકા ઓછા ભાવથી કોઈ
કોન્ટ્રાકટર તૈયાર થયા હોય એવો નજીકના વર્ષોમા એક પણ ઘટના સામે આવી નથી.
કોર્પોરેશનની વિવિધ  કમિટીમા જે દરખાસ્તો
મંજૂર કરવામા આવે છે એ પૈકી મોટાભાગની દરખાસ્તો અંદાજથી વધુ ભાવ આપવા વાળા કોન્ટ્રાકટરોને
કામગીરી આપવા મંજૂર કરાતી હોય છે.એક જ કોન્ટ્રાકટરને આ કામગીરી આપવામા આવી
છે.કોન્ટ્રાકટર પાસે આ કામગીરી કરવા  માટે
છ મશીન અગાઉથી જ હોવાથી મશીનરી માટે તેને ખર્ચ કરવાનો રહેતો નથી એવો સત્તાધારી
પક્ષ તરફથી દાવો કરાયો છે. સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી પુરી થયા પછી આ
લાઈનનુ સાબરમતી નદીમા સીધુ કનેકશન આપવામા આવશે.જેથી નહેરુનગર સર્કલ
, માણેકબાગ, શ્રેયસ બ્રિજ,જયદીપ ટાવર, ધરણીધર ચાર રસ્તા, અંજલી ચાર રસ્તા
સહીત આસપાસના વિસ્તારમા ચોમાસામા વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે એવી સંભાવના
વ્યકત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…
GUJARAT

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

March 23, 2026
બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness
GUJARAT

બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness

March 23, 2026
ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…
GUJARAT

ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…

March 23, 2026
Next Post
કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage …

કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage ...

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla...

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી |…

હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી |…

8 months ago
‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

3 months ago
ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

11 months ago
ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road …

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News