gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામજનોએ સમસ્યાઓ અધિકારીને રૂબરૂ કહીં સંભળાવી

ગામથી મહેસાણા હાઇવે ઉપર જવુ જીવનું જોખમ ગંદકી,આંતરિક બિસ્માર માર્ગ સહિતના પ્રશ્નો ઉઠયા

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલેક્ટરે આજે શેરથા ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નો સાંભળ્યા  હતા જેમાં ગ્રામજનોએ ગામમાં ગંદકી, આંતરિક રસ્તાની સાથે હાઇવે પર જવાનો માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે તે અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી.ગ્રામજનોના આ મહત્વના પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા હાજર અધિકારી-વિભાગના કર્મચારીઓને સુચના આપી હતી. 

ગાંધીનગર કલેક્ટર આજે શેરથા ગામની ગ્રામપંચાયત ખાતે પહોંચીને તલાટી દફતરની વિગતવાર તપાસણી કરી હતી. અરજદારો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમને મળતી સેવાઓ, સલામતી અને યોજનાકીય લાભો અંગે માહિતી મેળવી હતી. ગામના રસ્તા-રોડ, સ્વચ્છતા અને અન્ય ગ્રામ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરીને હાજર અધિકારીને સુચના આપવામાં આવી  હતી.ખાસ કરીને સ્વચ્છતા અને રોડના મુદ્દે વધુ ભાર મૂકતાં સંબંધિત અધિકારીઓને ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.આ ચર્ચામાં રજૂ થયેલા પ્રશ્નોને વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરીને આયોજનબદ્ધ રીતે ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે શેરથા ગામના સરકારી શાળાના મકાન, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને ગ્રામપંચાયત જેવા સ્થળોએ રૂબરૂ જઈને સેવાઓની ગુણવત્તા તપાસી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese…

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese...

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters...

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

11 months ago
દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

8 months ago
હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ | pune drug…

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ | pune drug…

1 year ago
જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News