gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in Business
0 0
0
ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mark Zuckerberg’s Net Worth Drops: અમેરિકાના શેરબજારમાં કડાકો નોંધાતા વિશ્વના ટોચના 10 ધનિકોની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં માર્ક ઝુકરબર્ગને સૌથી મોટો ફટકો પડ્યો છે. વિશ્વની ટોચનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના શેર ગુરુવારે 11 ટકાથી વધુ તૂટતાં કંપનીના સીઈઓ ઝુકરબર્ગની કુલ સંપત્તિમાં 29.2 અબજ ડોલરનો (આશરે રૂ. 25,88,50,70,00,000)નો  ઘટાડો નોંધાયો છે. આ સાથે, તેમની કુલ સંપત્તિ હવે 235 અબજ ડોલર થઈ ગઈ છે. ઝુકરબર્ગ ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગયા છે.

ઝુકરબર્ગની નેટવર્થમાં 29.2 અબજ ડોલરનો ઘટાડો બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ દ્વારા નોંધાયેલો ચોથો સૌથી મોટો એક દિવસીય બજાર-આધારિત ઘટાડો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ગુરુવારે  15.3 અબજ ડોલર ગુમાવ્યા હતાં. જેમની કુલ નેટવર્થ ઘટી 457 અબજ ડોલર થઈ છે. ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસનની નેટવર્થ 19.8 અબજ ડોલર ઘટી 317 અબજ ડોલર થઈ હતી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સંપત્તિમાં પણ 6.6 અબજ ડોલરનું નુકસાન નોંધાયુ હતું.

આ વર્ષે ઝુકરબર્ગની સંપત્તિ 28 ટકા વધી

મેટાનો સ્ટોક આ વર્ષે 28 ટકા ઉછળ્યો હતો. જેના પગલે ઝુરબર્ગની સંપત્તિમાં 57 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. પરંતુ મેટાના એઆઈ બજેટમાં વધારો થતાં રોકાણકારોએ રોકાણ અટકાવતાં રેટિંગ એજન્સીઓએ રેટિંગ ઘટાડ્યું હતું. આ વર્ષે કંપની પોતાના મૂડી ખર્ચમાં 118 અબજ ડોલર સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે.  

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે 'રિટર્ન ગિફ્ટ'! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I...

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa...

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

6 months ago
ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

8 months ago
ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

4 months ago
વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના…

વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News