gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru News: ગ્રેટર બેંગલુરુમાં રસ્તા પર કચરો ફેંકનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો રસ્તાને પર કચરો ફેંકે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટે ગ્રેટર બેંગલુરુ ઑથોરિટી (GBA)એ એક ખાસ પહેલી શરૂ કરી છે. જે હેઠળ જે લોકો રસ્તા પર કચરો ફેંકતા જોવા મળશે, GBA એ કચરાને ફરી તેમના ઘરમાં ફેંકી દેશે. GBAના ‘ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ’ દ્વારા શહેરને ગંદા કરનારા લોકોને પાઠ ભણાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ અદાલતનું માન છે કે નહીં? તમામ મુખ્ય સચિવ હાજર થાય: રખડતાં શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટની ફટકાર

ગંદકી ફેલાવનારને મળશે ‘રિટર્ન ગિફ્ટ’

બેંગલુરુ સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (BSWML)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કરિગૌડાએ આ વિશે જણાવ્યું કે, ‘બેંગલુરુમાં અમારી પાસે લગભગ 5000 ગાડીઓ છે, જે સૂકો કચરો અને ભીનો કચરો ભેગો કરવા લોકોના ઘરે જાય છે. તેમ છતાં, અનેક લોકો રસ્તા પર કચરો ફેંકે છે. અમે નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને BSWMLને રસ્તા પર કચરો ફેંકનારા લોકોના વીડિયો મળ્યા છે. રસ્તા પર કચરો ન ફેંકવા વિશે જાગૃતતા ફેલાવવા માટે આ પહેલ એક રિટર્ન ગિફ્ટ છે. જોકે, ફક્ત કચરો તેમના ઘરે પરત નહીં કરવામાં આવે પરંતુ તે વ્યક્તિને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.’

આ પણ વાંંચોઃ નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી

સીસીટીવીથી રખાશે નજર

બેંગલુરુને ‘ગાર્ડન સિટી’ જણાવતા કરિગૌડાએ લોકોને કચરો ન ફેંકવા અને શહેરની સ્વચ્છતા જાળવી રાખવાની વિનંતી કરી. ગુનેગારો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

Next Post
પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa...

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ... જાણો કોણે કર્યું આવું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી…’ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં ભાંજગડ | Bharuch MP …

9 months ago
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

6 months ago
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su…

1 year ago
આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News