gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in Business
0 0
0
2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધનકુબેરોનું સ્વર્ગ બની માયાનગરી મુંબઈ

– દેશભરમાં ખરીદાયેલા 51 વૈભવી ઘરોમાંથી 21 તો એકમાત્ર મુંબઈના વર્લીના, બેંગલુરુમાં રૂ. 350 કરોડમાં ત્રણ ઘરના સોદા

અમદાવાદ : ભારતના ધનકુબેરો દિવસે ને દિવસે વધુને વધુ શ્રીમંત બનતા જઈ રહ્યાં હોવાના અનેક આંકડાકીય પુરાવા મળતા રહે છે. જોકે આ ધનકુબેરો પૈસાનો ખર્ચ પણ સમાન પ્રકારે કરતા જોવા મળી રહ્યાં છે. ૨૦૨૫ના વર્ષમાં દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ ટોચના ધનકુબેરોનું સ્વર્ગ બની છે. અબજોપતિઓ દ્વારા ગત વર્ષે ૭૧૮૬ કરોડના મોંઘાદાટ ઘર ખરીદવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર ભારતના શ્રીમંતોએ ૨૦૨૫માં ૫૧ વૈભવી ઘરો ખરીદવા માટે રૂ. ૭૧૮૬ કરોડથી વધુની રકમ ખર્ચી દીધી હતી. ધનાઢય પરિવારો માટે મુંબઈ રહેઠાણ માટે પસંદગીનું શહેર રહ્યું છે, જેમાં અતિ-મોંઘા આવાસ શ્રેણીના જ ૩૫ ઘરો માત્ર ને માત્ર રૂ. ૫૧૨૮.૧૨ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. આ સોદા દેશમાં અલ્ટ્રા-લક્ઝરીયસ માર્કેટના વધતા કદ અને મજબૂત વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની ઝેપકીના વિશ્લેષણ મુજબ, મુંબઈએ અલ્ટ્રા-એક્સપેન્સિવ હાઉસિંગ માર્કેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ દરમિયાન, દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (દિલ્હી-એનસીઆર)એ ૧૨ ઉચ્ચ-કિંમતના વ્યવહારો (મુખ્યત્વે લુટિયન્સ ઝોનમાં) સાથે તેની પણ મજબૂત સ્થિતિ જાળવી રાખી હતી.

મુંબઈમાં બહુમાળી એપાર્ટમેન્ટ્સ પર અઢળક ખર્ચો કરવામાં આવ્યો, ત્યારે દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ અને ગોલ્ફ લિંક્સ જેવા વિસ્તારોમાં સ્વતંત્ર બંગલા પર ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે શ્રીમંતોએ ૧૨ બંગલા ખરીદ્યા હતા, જેમાં કુલ રૂ. ૧૫૯૪.૧૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અલ્ટ્રા-લક્ઝુરિયસ કેટેગરીમાં ગુરુગ્રામમાં રૂ. ૧૧૪ કરોડમાં એક સોદો થયો હતો, જ્યારે બેંગલુરુમાં રૂ. ૩૫૦ કરોડમાં ત્રણ ઘર ખરીદવામાં આવ્યા હતા. મુંબઈના વર્લી વિસ્તારે અબજોપતિઓ માટે પસંદગીના રહેઠાણ તરીકે આગવી પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ગયા વર્ષે દેશભરમાં ખરીદાયેલા ૫૧ વૈભવી ઘરોમાંથી ૨૧ તો એકમાત્ર મુંબઈના વર્લીમાં હતા. પ્રોજેક્ટ મુજબ, વર્લીના ઓબેરોય ૩૬૦ વેસ્ટમાં આ વૈભવી ઘરો માટે સૌથી વધુ સોદા જોવા મળ્યા. વિશ્લેષણ મુજબ, ૨૦૨૫માં નવ ટ્રાન્ઝેકશનો રૂ. ૨૦૦ કરોડના આંકને વટાવી ગયા હતા. કુલ ૩૦ રેસિડેન્શિયલ સોદા રૂ. ૧૦૦ કરોડને વટાવી ગયા હતા.

ઝેપકીના મતે ૨૦૨૩માં રૂ. ૭૧૭૮.૭૮ કરોડમાં ૭૯ અલ્ટ્રા-લક્ઝરી ઘરો ખરીદવામાં આવ્યા હતા. ૨૦૨૪માં આ શ્રેણીમાં રૂ. ૪૦૫૬.૭૬ કરોડમાં ૩૧ સોદા થયા હતા. દેશમાં મિલકતના ભાવમાં વધારા સાથે, ખરીદદારોની પસંદગીઓ વધુ સારી જીવનશૈલી તરફ વળી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500...

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror...

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara…

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

4 months ago
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

2 months ago
વડોદરામાં બોગસ FIRE NOC કેટલી છે,ફાયર બ્રિગેડની 12 ટીમો દ્વારા 2000 બિલ્ડિંગોનો સર્વે | 12 teams of …

વડોદરામાં બોગસ FIRE NOC કેટલી છે,ફાયર બ્રિગેડની 12 ટીમો દ્વારા 2000 બિલ્ડિંગોનો સર્વે | 12 teams of …

1 year ago
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News